રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમા બાફવા માટે કૂકરમાં બે ચમચી તેલ મૂકી આખા ગરમ મસાલા નાખો.
- 2
હવે બે લાંબી સુધારેલી ડુંગળી નાખો.
- 3
ડુંગળી ને પાંચ મિનિટ સાંતળી પલાળેલા રાજમા નાખો. મીઠું, હળદર અને પાણી નાખી, કૂકર બંધ કરો.
- 4
ચાર પાંચ સીટી બાદ, રાજમા બફાઈ જશે
- 5
ગ્રેવી બનાવવા માટે એક પેનમાં ત્રણ ચાર ચમચી તેલ મૂકી જીરું નાખો.... હવે બે ક્રશ કરેલી ડુંગળી નાખો, અને લસણ ની પેસ્ટ ઉમેરો, એક મિનિટ પછી આદુ-મરચાની પેસ્ટ નાખો.
- 6
ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ ત્રણ ક્રશ કરેલા ટમેટા ની પ્યુરી નાખો, ટામેટા સંતળાઈ જાય પછી બધા મસાલા નાખો.
- 7
તેલ નીકળે ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી નાખી દસ-પંદર મિનિટ સુધી સીજવા દો. અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખો.
- 8
રાજમા તૈયાર છે.... પરાઠા, નાન, રોટી સાથે ગરમા ગરમ સર્વ કરો........ આ શાક ભાત સાથે પણ સારું લાગે છે!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#PSR #ATW3 #TheSafeStory રાજમા ચાવલ ખાવા ની મજા આવે ગ્રેવી હોય એટલે બીજુ સાથે કશુ પણ ના જોયે Harsha Gohil -
-
-
-
મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati)
#RB18 અમારા ઘર માં રાજમા બધા ને ખૂબ ભાવે છે સાંજે રોજ શું બનાવું એના ઓપ્શન માં લઈ શકાય એવી આ ડીશ છે. Nikita Mankad Rindani -
રાજમા કરી(Rajma Curry Recipe in Gujarati)
રાજમા ખાંડ અને કોલેસટેરોલ ઓછુ કરે છે તથા વજન ઓછું કરવા માટે સારું છે#Ss Maitry shah -
-
-
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ . Sonal Modha -
-
-
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (rajma recipe in Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen
More Recipes
ટિપ્પણીઓ