સ્ટફડ્ મરચાં ના ભજીયા🥰

#ટીટાઈમ
હેલો ફ્રેન્ડ્સ , વરસતા વરસાદમાં ☔ગરમા ગરમ ચા સાથે થોડા તીખા અને ચટપટા ભરેલા મરચાના ભજીયા ખાવા ની મજા આવે ખરું ને? મેં અહીં એવા જ મરચાં ના ભજીયા પણ ડિફરન્ટ સ્ટફિંગ ભરીને બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે.
સ્ટફડ્ મરચાં ના ભજીયા🥰
#ટીટાઈમ
હેલો ફ્રેન્ડ્સ , વરસતા વરસાદમાં ☔ગરમા ગરમ ચા સાથે થોડા તીખા અને ચટપટા ભરેલા મરચાના ભજીયા ખાવા ની મજા આવે ખરું ને? મેં અહીં એવા જ મરચાં ના ભજીયા પણ ડિફરન્ટ સ્ટફિંગ ભરીને બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ તેમજ ઉપર જણાવેલા ખીરાની સામગ્રી એડ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયા નું ખીરું તૈયાર કરો. મરચાં ને વોશ કરી ને લાંબા કાપા કરી અંદર ના બીયા કાઢી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં ઉપર જણાવેલ સ્ટફિંગ માટેના બધા વેજિટેબલ્સ અને મસાલા નાખીને ઉપરથી મેયોનીઝ એડ કરી સરસ રીતે મિક્સ કરી લો. કટ કરેલા મરચામાં સ્ટફિંગ ભરીને રેડી કરો.
- 3
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકી. તેલ ગરમ થાય એટલે ખીરામાં મરચાં ડિપ કરીને તળી લો. તૈયાર છે આપણા ગરમ ગરમ ભરેલા મરચાંના ભજીયા જેને તમે ચા કે કોફી તેમજ સાથે લીલી ચટણી અને કેચઅપ મૂકીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સ્પ્રાઉટ સ્ટફ્ડ બોલ્સ
#કઠોળફ્રેન્ડસ,ચોમાસાની સિઝનમાં કઠોળ નો વપરાશ સામાન્ય રીતે વધી જાય છે. કઠોળ નું શાક દરરોજ બનાવવામાં આવે તો ચોક્કસ કંટાળો આવશે પરંતુ મેં અહીં ચોમાસામાં મળતી લીલી મકાઈ સાથે સ્પ્રાઉટેડ મગ અને બીજા વેજીસ એડ કરીને એક નવી વાનગી બનાવી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ સ્પ્રાઉટ બોલ્સ કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. asharamparia -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તંદૂરી પીનવ્હીલ સેન્ડવીચ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજના સમયે બાળકોની સાથે ગપસપ કરતાં કરતાં કે સાંજના ફ્રી ટાઇમ માં બુક રીડીંગ કરતાં કરતાં ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં પીનવ્હીલ સેન્ડવીચ એક બેસ્ટ ઓપ્શન છે😍. જેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ લગભગ ઘરમાં અવેલેબલ જ હોય છે જેથી ફટાફટ એક યમ્મી સેન્ડવીચ બનાવી શકાય છે. asharamparia -
ખીચડી ના થેપલા, મરચાં ને ફુુદીના ચા🥰
#ટીટાઈમફ્રેન્ડસ, ચા ને થેપલાં એક પરફેક્ટ કોમ્બિનેશન છે સાથે રાઈ વાળા આથેલા લીલા મરચાં મળે તો મજા પડી જાય. asharamparia -
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
મકાઈ ના વડા અને ચા🥰
#ટીટાઈમફ્રેન્ડ્સ, મકાઈ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. તેમાં પણ ગરમા-ગરમ ખટમીઠા મકાઈ ના વડા સાથે આદુ, ફુદીના વાળી ચા હોય તો વરસાદ માણવાની મજા પડે.☔🥰 asharamparia -
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ક્રીસ્પી ફ્લાવર સ્માઈલી🌸
#ટીટાઈમ ફ્રેન્ડ્સ, કોઈપણ ફ્લાવર મન ને પ્રફુલ્લિત કરે છે. અહીં મેં એવા જ ફ્લાવર બનાવ્યા છે જે બાળકો અને મોટેરાઓ ને પણ પસંદ આવે. ચા કે કોફી સાથે ઝડપી થી બની જાય એવા હેલ્ઘી સ્માઈલી ખાઈ ને ચોક્કસ ફેઈસ પર પણ સ્માઈલ આવી જ જશે.🥰👌 asharamparia -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી ક્રન્ચી બીટર ગોર્ડ બાઈટ🥰
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, જનરલ સ્વાદમાં કડવા કારેલા બધાને ભાવતા નથી પરંતુ તેમાં થોડો ખાટો- મીઠો મસાલો ભરીને તૈયાર કરવામાં આવે તો એક હેલ્ઘી બાઈટ ડીશ ફટાફટ ખવાઈ જશે. સ્વાદ માં કડવાં પણ હેલ્થ માટે બેસ્ટ એવા ક્રન્ચી કારેલા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પાઇસ ફરસી પુરી
#ટીટાઈમ#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કે કોફી સાથે સ્પાઈસી ફરસી પુરી ખુબ જ ટેસ્ટી લાગે છે. સ્પાઇસીસ તરીકે મેં તેમાં જે ઇન્ગ્રીડિઅન્ટ્સ નો યૂઝ કરેલ છે તેની ફલેવર થી જ ખાવા નું મન થઇ જાય તેવી આ પુરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
બાફેલા બટાકા ના ભરેલા મરચાંના ભજીયા
મરચાં ના ભજીયા ધણી બધી રીતે બનાવાય છે પણ્ મેં બટાકા વડા મસાલો કરીને ભરેલા મરચાંના ભજીયા બનાવીયા છે સાથે બટાકા વડાં બનાવી નાખ્યા છે વરસાદમાં સીઝન મા મરચાં ના ભજીયા ખાવાની મજા આવે છે પારૂલ મોઢા -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી મસાલા પાપડ કોન
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે રેસ્ટોરન્ટ માં જમ્યા પહેલાં મસાલા પાપડ ની મજા લઈ એ છીએ. ઘરે પણ ક્યારેક મસાલા પાપડ બનાવી એ તો ચપટી વગાડતાં ખવાઈ જાય. પાપડ માં જે સલાડ બનાવવા માં આવે છે તેમાંથી ટામેટા કઢી લઈ એ તો તેની મજા જ બગડી જાય .સલાડ માં ગુણકારી એવા ટામેટા સાથે બીજા હેલ્ઘીઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને મસાલા પાપડ ને વઘુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
ભરેલા ભજીયા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મરચાં અને ટામેટા ના ભરેલા ભજીયા ની રેસિપી કહીશ.. Dharti Vasani -
ગાર્લિક ફ્લેવર્ડ તીખાં ગાંઠીયા
#ટીટાઈમફ્રેન્ડસ, સ્પાઈસી તીખા ગાંઠીયા માં ગાર્લિક ની ફલેવર ઉમેરી ને વઘુ ટેસ્ટી બનાવી શકાય છે. જે ચા, કોફી કે દૂઘ સાથે ખુબ જ સરસ લાગે છે. asharamparia -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
હોટ ગાર્લિક નુડલ્સ ચીલ્લા બાઇટ્સ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, જનરલી આપણે નુડલ્સ બાઉલમાં વીથ ફોક સર્વ કરીએ છીએ 🍝પરંતુ ખુબ જ ઝડપથી બની જાય તેવી આ રેસિપી માં નુડલ્સ ને મેં બાઈટ તરીકે સર્વ કર્યા છે. જે સાંજના સમયે ગરમાગરમ ચા કે કોફી સાથે ફટાફટ બની જાય એવા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ ખૂબ જ ઝડપથી બની જાય તેવી આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને બાળકો ને પણ ચોક્કસ પસંદ પડશે. asharamparia -
મકાઈની ભાખરી _ મેથી ની ભાજી વીથ ગાર્લિક તડકા
#લીલીપીળીફ્રેન્ડ્સ, મકાઈ અને મેથી બંને ગુણો થી ભરપુર છે. કોઈવાર આપણને પણ બાળકોની જેમ કંઈક સર્વ કરવામાં આવે તો મજા પડી જાય. એટલા માટે સિમ્પલ એન્ડ હેલ્ધી એવી આ રેસિપી ને મેં અલગ રીતે સર્વ કરી છે. ગોળ_ઘી, માખણ, આથેલા લીલા મરચાં સાથે આ ડીસ નો એકદમ દેશી ટેસ્ટ આવશે. asharamparia -
ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
#સુપરશેફ3ફ્રેન્ડ્સ, સમોસા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય ખરું ને? તો આજે હું એક ટેસ્ટી સમોસા ની રેસિપી શેર કરી રહી છું જેમાં ફણગાવેલા મગ નો ઉપયોગ કરી ને પૌષ્ટિક પણ બનાવ્યા છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મુુંબઈકરી ભરેલા મરચાં ના પકોડા/ભજીયા
#સ્ટફ્ડ પોસ્ટ નં 1પકોડા /ભજીયા કોને ના ભાવે???? તો આનો જવાબ એ છે કે નાના મોટા સૌને ભાવે પકોડા/ભજીયા. એમાં તો પાછી એક કહેવત છે ભજીયા ખાઈ ને જો જો પાછા કજિયા ના કરતા😂😂😂😂....એમાં ય મારા જામનગર ના મોળા મરચાં આવેલા એટલે મારા થી રહેવાયું નહીં ને મેં બટેટા વડા નો તમતમતો મસાલો મરચાં માં ભરી ને ભરેલા મરચાં ના પકોડા બનાવી જ નાખ્યા.....તો ચાલો તમને શીખવાડી દઉ મુંબઈથકરી મરચાં ના ભરેલા પકોડા. Krupa savla -
મઠ- પનીરી પરાઠા🥞
#કઠોળફ્રેન્ડ્સ, કોઈપણ કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બાળકો. આપણે મોટાઓને તો દરેક કઠોળ ની વેલ્યુ ખબર જ હોય છે પરંતુ ઘણી વાર બાળકો કઠોળ ખાવા માટે આનાકાની કરતા હોય છે એવામાં કોઈપણ કઠોળને અલગ રીતે પ્રેઝન્ટ કરીને જો એમને આપવામાં આવે તો હોશે-હોશે ખાઈ લે છે. મમ્મીનું કામ પણ સરળ થઈ જાય છે ખરું ને? મેં પણ અહીં મઠ ને કંઈક અલગ રીતે સર્વ કર્યા છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ભરેલા મરચાં ના ભજીયાં (Stuffed Green Chili Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#CookpadgujaratiWeek 1ભરેલા મરચાં ના ભજીયાં Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ