રાજમા ની પંજાબી સબ્જી (Rajma Punjabi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમા ની ધોઈને ચારથી પાંચ કલાક પલાળવા પછીકકુકરમાં પાંચ whistle વગાડી બાફી લેવા
- 2
હવે બીજી બાજુ ટામેટા ડુંગળી મોટા ટુકડા કરી લેવા અને કાજુ મગજતરી બી મગફળીના બી, એક લીલુ મરચું, આદુના ટુકડા લસણ બધી જ વસ્તુને કડાઈમાં ધીમા તાપે શેકી લેવું ઠંડું પડવા દેવું
- 3
મિશ્રણ ઠંડુ પડે એટલે તેની ગ્રેવી બનાવી દેવી પછી તેને એક કડાઈમાં બે ચમચી તેલ 3 ચમચી તેલ મૂકી જીરાનો વઘાર કરી સાંતળવી પછી તેમાં મસાલા કરી બરાબર ચડવા દેવી
- 4
ગ્રેવી બરાબર ચડી જાય પછી તે મા બાફેલા રાજમાં એડ કરી દેવા પાંચથી દસ મિનિટ ચડવા દેવું
- 5
તૈયાર છે રાજમા તેને જીરા રાઈસ રોટી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
પંજાબી રાજમા ચાવલ (Punjabi Rajma Chawal Recipe In Gujarati)
#Famપંજાબી રાજમાં ચાવલ્ Aditi Hathi Mankad -
-
-
પંજાબી સબ્જી ની ગ્રેવી (Punjabi Sabji Gravy Recipe In Gujarati)
#PSRઆ પંજાબી સબ્જી ની ગ્રેવી બનાવી ફ્રીઝમાં સ્ટોર કરી રાખો તો કોઈ પણ વેજ કે પનીર ની સબ્જી ઝડપથી બની જાય છે. અત્યારે મે ૨ ટાઈમ નાં શાક માટે ગ્રેવી બનાવી છે પરંતુ તમે ૪-૫ વાર માટે પણ સ્ટોર કરી શકો છો. તમારા વપરાશ ઉપર આધારિત છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
પંજાબી રાજમા કરી (Punjabi Rajma Curry Recipe In Gujarati)
પંજાબી લોકોની પરંપરાગત રોજબરોજ ખાવામાં આવતી વાનગીઓમાંની એક છે, તે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rajma#rajmamasala#punjabithali#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati)
#RB18 અમારા ઘર માં રાજમા બધા ને ખૂબ ભાવે છે સાંજે રોજ શું બનાવું એના ઓપ્શન માં લઈ શકાય એવી આ ડીશ છે. Nikita Mankad Rindani -
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
મખાના કાજુ કરી પંજાબી સબ્જી (Makhana Kaju Curry Punjabi Sabji Recipe In Gujarati)
#KS3 Richa Shahpatel -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
મલાઈ. ટામેટાં. ડુંગળી. થી બનતી સબજી.ઓછા સમય મા બને છે. ખાવા ની મજા આવે છે. Jayshree Soni -
-
પંજાબી સ્પાઇસી રાજમા કરી (Punjabi Spicy Rajma Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14886255
ટિપ્પણીઓ