રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી અને મરચા સુધારી લો. ત્યાર બાદ ચના નો લોઠ મા મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું, ખાવા નો સોડા, 1 ચમચી હિંગ અને 1 કપ પાણી ઉમેરો અને મિક્સ કરો
- 2
ત્યાર બાદ તેલ મા તરી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
મેથી ના ગોટા
#શિયાળાશિયાળામાં ખુબ જ સરસ લીલા શાકભાજી આવે તો મે બનાવીયા ગરમા ગરમ મેથી ના ગોટા 🙂 H S Panchal -
-
-
-
-
-
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ગોટા
#Tasteofgujarat #તકનીક વરસાદ ની સિઝન હોય ને ભજીયા ન બને ધરમાં એવુ બને? તો ચાલો વરસાદની સીઝન મા બનાવો બહાર જેવા સોફ્ટ સોફ્ટ મેથી ગોટા. Doshi Khushboo -
-
-
મીક્સ ગોટાવડા (મેથી ના ગોટા -બટાકા વડા)
#સ્ટ્રીટઅમદાવાદી સ્ટ્રીટ ફૂડ .. મીક્સ ગોટાવડા (મેથીના ગોટા - બટાકા વડા) સાથે કાપેલી ડુંગળી , તળેલા મરચા, ગળી ચટણી અને તીખી લીલી કોથમીર ની ચટણી Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11135106
ટિપ્પણીઓ