લાઈવ કેરાલા સ્પેશ્યલ કોકોનટ બનાના વેફર

Ayushi padhya
Ayushi padhya @cook_19255418
Siddhpur

લાઈવ કેરાલા સ્પેશ્યલ કોકોનટ બનાના વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5કાચા કેળા
  2. મીઠું
  3. હરદળ
  4. ખાવાનું કોકોનટ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેળા ને છોલી તેની ચીપ્સ કરી લો. ત્યાર બાદ તેમાં પાણી, મીઠું, હરદળ નાખી 1કલાક પલાળી રાખો

  2. 2

    ત્યાર બાદ એક પેન માં કોકોનટ ઓઈલ લો ગરમ કરો ત્યાર પછી તેમાં ચિપ્સ ઉમેરી તેમાં થોડું મીઠું ઉમેરી ચિપ્સ તળી લો.

  3. 3

    ત્યાર બાદ તેને સર્વ કરો લો અને લાઇવ વેફર ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ayushi padhya
Ayushi padhya @cook_19255418
પર
Siddhpur
cooking is my life. my moto " health is happiness " bring a chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes