બનાના વેફર

Tapsi Purohit
Tapsi Purohit @tapsi22
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10કાચા કેળા
  2. તેલ તળવા માટે
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાની છાલ ઉતારી લો

  2. 2

    પછી કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ થઈ જાય પછી ખમણીની મદદથી તેલમાં ડાયરેક્ટ વેફર પાડી દો

  3. 3

    વેફર નો કલર બદલાય ત્યાં સુધી તેને તળવી.

  4. 4

    તૈયાર છે કેળા ની વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tapsi Purohit
Tapsi Purohit @tapsi22
પર

ટિપ્પણીઓ

Similar Recipes