રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીલું નાળિયેર
  2. 2નંગ મરચા
  3. 1નાનો ટુકડો આદુ
  4. મીઠો લીમડો
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાળિયેર ની કથ્થઈ છાલ કાઢી નાના ટુકડા કરી લો.

  2. 2

    મિક્સર જાર માં બધુ નાખી ક્રશ કરી લો.

  3. 3

    બાઉલમાં કાઢી ઘી મુકી અડદ ની દાળ અને લીમડો, હીંગ અને મરચા થી વઘાર કરો.

  4. 4

    ચટણી ને ઢોસા, ઈડલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes