ટોમેટો સાલ્સા

Geeta Sahitya
Geeta Sahitya @cook_19954157

#ક્લબ

ટોમેટો સાલ્સા

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮ થી ૧૦ લસણ ની કળી
  2. ટામેટા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. સૂકા લાલ મરચા
  5. તેલ જરૂર મુજબ
  6. ૧ ટેસપુંન ટોમેટો કેચપ
  7. ૧ ટીસ્પૂન સોય સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિકસર જાર માં ટામેટા, સૂકા લાલ મરચા, લસણ અને મીઠું નાખી ગ્રાઇન્ડ કરો.

  2. 2

    એક પેન માં તેલ લઇ તેમાં ટામેટા પેસ્ટ નાખી ટોમેટો કેચપ, અને સોય સોસ નાખી ૫ મિનિટ રેહવા દો.

  3. 3

    ટોમેટો સાલસા ચાઈનીઝ વાનગી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Sahitya
Geeta Sahitya @cook_19954157
પર

ટિપ્પણીઓ

Similar Recipes