ફ્લાવર બટેટા

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389

#ક્લબ

ફ્લાવર બટેટા

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ફ્લાવર સમારેલું
  2. ૨ બટેટા સમરેલા
  3. ૨ ટામેટા સમારેલા
  4. કોથમર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨ ટી સ્પૂન લાલ મરચું
  7. ૨ ટીસ્પૂન ધાણજીરું
  8. ૧/૨ ટીસ્પૂન હળદર
  9. ૧ ટીસ્પૂન કાળું મરી
  10. ૨ તેસપુંન તેલ
  11. ૧/૪ કપ લીલુ લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ લઇ તેમાં સમારેલી ફ્લાવર શેલો ફ્રાય કરો હવે તેમાં સમારેલા બટેટા અને મીઠું નાખી મિક્સ કરો.

  2. 2

    હવે ટામેટા નાખી ઢાંકી ૧૦ મિનિટ ધીમા તાપે મુકો જેથી બટેટા કાચા ના રહે. ત્યારબાદ બધા સૂકા મસાલા નાખી મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ લીલુ લસણ, કળું મરી નાખી મિક્સ કરો. ફરીથી ઢાંકી ને ૫ મિનિટ રાખી મૂકો.

  4. 4

    તૈયાર સબઝી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
પર

ટિપ્પણીઓ

Similar Recipes