હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)

સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો.
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા લાલ મરચાં ને ગરમ પાણી માં ૧૦ મીનીટ માટે પલાળી રાખો
- 2
ત્યારબાદ તેમાં થી પાણી કાઢી ને મિક્સર જારમાં અધકચરા વાટી લેવા.
- 3
આદુ મરચાં અને લસણ ની પેસ્ટ કરી લેવી, જીણા સમારેલા પણ લઈ શકો
- 4
એક પેન માં ચાર ચમચી તેલ નાખી ગરમ કરવું ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવી
- 5
ત્યારબાદ તેમાં સૂકા મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળો
- 6
પછી તેમા મીઠું ખાંડ કશ્મીરી લાલ મરચું ઉમેરી અને સરખું મિક્સ કરી લેવું. પછી તેમા 1/2 કપ પાણી નાખી ને ઢાંકી ને ઊકળવા દેવું. ૧૦ મીનીટ સુધી
- 7
ત્યારબાદ તેમાં કેચપ અને સોયા સોસ નાખી મિક્સ કરી લેવું તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળવું અન છેલ્લે વિનેગર નાખી સરખું મિક્સ કરી લેવું.
- 8
પછી ઠંડુ પડે ત્યારે એક કાચની બોટલમાં ભરીને Fridge મા એક મહિના સુધી સ્ટોર કરી શકો છો.
- 9
આ ચટણી મા થોડુ તેલ વધારે હોય છે જેથી કરીને ચટણી જલ્દી ખરાબ થતી નથી.
તો તૈયાર છે સ્વાદિષ્ટ ખાટી મીઠી અને તીખી
સેઝવાન ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#RC3#week3તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
સેઝવાન સોસ(Schezwan Sauce recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૫સેઝવાન સોસ કંઈ પણ તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો આ સેઝવાન સોસ દરેક વસ્તુ જોડે ખુબ જ સરસ લાગે છે બનાવવાનું પણ બહુ જસહેલુ છે. Manisha Hathi -
સેઝવાન સોસ
#અથાણાં #જૂનસ્ટારચાઈનીઝ વાનગીઓ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. ફ્રાઈડ રાઈસ , મન્ચુરિયન , નૂડલ્સ વિગેરે વિગેરે. આ દરેક વાનગી ને ચાર ચાંદ લગાવે છે એક ખાસ સોસ – સેઝવાનન સોસ. જે જ્યારે કંઈ પણ ચાઇનીઝ ખાવાની વાત આવે તો સૌથી પહેલાં આપણ ને સેઝવાન સોસ જ યાદ આવે આ સોસ ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખો હોય છે આ સોસ થી આપ ફ્રાઈડ રાઈસ કે નુડલ્સ બનાવી શકો. આ સોસ આપ ફ્રેન્ચ ફ્રાઇસ , નાચોસ , ચિપ્સ, સ્પ્રિંગ રોલ્સ કે મોમોસ સાથે પણ સર્વ શકો. Doshi Khushboo -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)
#GA4#Week22શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે. Mamta Pathak -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#સાઈડ આજના ઝડપી યુગ મા ને કોરાના જેવી મહામારી મા બહાર નુ ખાવુ સારુ નહી પીઝા, પાસ્તા મફીન્સ ખાવા નુ મન થાય તો આ સેઝવાન ચટણી હુ ઘરમા જ બનાવી રાખુ જે પરોઠા જોડે પણ ખાઈ શકાય Maya Purohit -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ ફરસાણ કે સેન્ડવિચ સાથે સર્વ કરી શકાય. થિકનેસ તમે તમારા તેના ઉપયોગ પ્રમાણે રાખી શકો છો. Dr. Pushpa Dixit -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujaratiસેઝવાન સૉસ Ketki Dave -
-
ઇન્સ્ટન્ટ લસણ ની ચટણી (Instant Garlic Chutney Recipe in Gujarati)
#Cooksnap_of_Golden_Apron_4.0#CookpadIndia#CookpadGujarati જો તમને લાગે કે ચટણી માત્ર ખાવામાં પરીક્ષણ માટે જ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો! કારણ કે ચટણી ખોરાકનું પાચન સરળ બનાવે છે, પેટમાં ગેસ બનતા અટકાવે છે અને અપચોની સમસ્યાને પણ વધવા દેતી નથી. ચટણી એ ભારતીય ખોરાકનો એક અભિન્ન ભાગ છે.પણ ચટણી કોઈ એક પ્રકારની હોતી નથી પરંતુ કોથમીર-ફુદીનાથી માંડીને જુદી જુદી દાળને મિક્સ કરીને પણ અનેક પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે. આજે મેં લસણ ને લાલ મરચાં ની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે. જે તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો. Daxa Parmar -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
ઠંડી માં ચાઈનીઝ ખાવાની મજા પડે છે. જે દરેક ચાઈનીઝ રેસિપીમાં સેજવાન ચટણી વપરાતી હોય છે.આજે મેં સેજવાન ચટણી બનાવી છે. Chhaya panchal -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન ચટણી
#RecipeRefashion#પ્રેઝન્ટેશન...આ એક એવી ટેમ્ટીંગ ચટણી છે, જેને જોઈએ ને ખાવાનું મન થાય. અને એના મલ્ટીપલ ઉપયોગ પણ છે. Mita Shah -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
-
પ્લમ ની ચટણી (Plum Chutney Recipe In Gujarati)
#MVFપ્લમ કે આલુબુખારા કે રાસબરી અત્યારે ખૂબ જ મળે.તેમાં થી જયૂસ,શરબત,મોકટેલ,શરબત,શેક....એમ ઘણી વેરાયટી બનાવી શકાય.આજે મે રાસબરી,ખજૂર અને ગોળ ....વગેરે નો ઉપયોગ કરી એક સરસ ચટણી બનાવી છે...જેને એકવાર બનાવી તમે ફ્રિજ માં ત્રણેક મહિના સુધી સાચવી શકો છો.ખટમીઠી એવી આ ચટણી તમે ભાખરી,બ્રેડ પર લગાવી ખાઈ શકો,ભેળ,ઈડલી,ઢોસા કે અન્ય મનપસંદ વાનગી સાથે આરોગી શકાય છે. Krishna Dholakia -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (8)