રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે દાળને મિક્સ કરી ત્યારબાદ તેને ધોઈ ૧૫ થી ૨૦ મિનિટ પલાળી દો ત્યારબાદ કુકરમાં મીઠું હળદર નાખી ૨થી ૩ સીટી વગાડી બાફી લો
- 2
પાલકને સમારી મીઠું નાખી ઉકળતા પાણીમાં બે મિનિટ માટે બાફી લો ત્યાર બાદ તેને ઠંડા પાણી માં નાખી ને રાખો
- 3
ડુંગળીને ઝીણી સમારી લો હવે એક પેનમાં ઘી મૂકી જીરૂ મીઠા લીમડાનો હીંગ વઘાર કરો સમારેલી ડુંગળી એડ કરો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલાટામેટા નાખો આદુ મરચાની પેસ્ટ નાખો
- 4
આ તૈયાર કરેલો વઘાર દાળ માં નાખો સ્વાદ અનુસાર મીઠું તથા ખાંડ નાખો ત્યારબાદ તેમાં બાફેલી પાલખ નાખો
- 5
હવે એક પેનમાં ઘી મૂકી તેમાં જીરૂં વાટેલું લસણ લાલ મરચું સૂકું લાલ મરચું નાખી સાંતળી લસણ લાલ થાય ત્યાં સુધી રાખો આ વઘાર ઉકળતી દાળપર રેડી દો અને બરાબર ઉકળે એટલે લીંબુનો રસ નાખી દો તો તૈયાર છે દાલ પાલક
- 6
આ દાળ તમે જીરા રાઈસ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
-
-
-
-
-
દાલ ફ્રાય
#કાંદાલસણ#ઈબૂક૧#પોસ્ટ૩૫દાલફ્રાય કાંદા લસણ વિનાની બનાવેલી છે.જે જૈન લોકો પણ પોતાના લંચમા આ રેસિપી એડ કરી શકે છે. Rupal maniar -
More Recipes
ટિપ્પણીઓ