રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ વેજીટેબલ ને સુધારો.
- 2
ત્યાર બાદ બીટ અને આદુ ને ખમણો, ટમેટા ને સુધારો.
- 3
હવે પાલક અને કોથમીર સુધારો.
- 4
બધી જ સામગ્રી તૈયાર કરી ને કુકરમાં ૨ ચમચી તેલ મૂકી જીરુ થી વધાર કરો. હવે બધી સામગ્રી કુકરમાં નાખી ૧ ગ્લાસ પાણી નાખો. મરચું પાવડર, મીઠું, હળદર નાખી૧ સીટી વગાડી ગેસ બંધ કરવો. ત્યારબાદ થોડું બ્લેન્ડર ફેરવવું. તૈયાર છે સ્વાદિષ્ટ પાલક સુપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
-
-
-
-
-
-
-
-
વેજ. ચેટીનાદ શાક
સાઉથ ઈન્ડિયા ખુબજ પ્રચલિત શાક છે. તેમા વપરાતી બધી સામગ્રી ના અલગ જ સ્વાદ છે.અેકવાર જરૂરી બનાવો.#સાઉથ Madhavi Modha -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11641050
ટિપ્પણીઓ (4)