પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)

નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો...
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા તેમજ ઉપર જણાવેલ તમામ દાળ ને પાણી માં પલાળી લ્યો.. ત્યારબાદ પાલક,લીલાં મરચાં, આદુ,ટામેટા, ડુંગળી ને સમારી લ્યો.. કૂકર માં તેલ ગરમ મુકી તેમાં મેથી ના દાળા, રાઈ તેમજ જીરુ નાખી તતડી જાય પછી હીંગ નાખી લીમડાના પાન, લસણની કળી, આદુ, લીલાં મરચાં, સીંગદાણા, ડુંગળી,ટામેટા નાખી ૫ મિનિટ સુધી સાંતળી તેમાં પાલક ને ઉમેરી ઉપર જણાવેલ બધા જ મસાલા નાખી હલાવી ને ૫ મિનિટ સુધી સાંતળી પાણી નાખી એ ઉકળે એટલે તેમાં પલાળેલ ચોખા તેમજ દાળ ઉમેરી દયો..
- 2
૪-૫ વ્હિસલ વગાડી ગેસ બંધ કરી લ્યો... તો તૈયાર છે પાલક નો શાહી પુલાવ.. એક પ્લેટ માં પુલાવ મુકી કોથમીર તથા ફુદીનાના પાન થી ગાર્નિશ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
-
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
પાલક સુપ(Spinach Soup Recipe in Gujarati)
#GA4#week16મિત્રો શિયાળાની ઋતુમાં આપણે નવા નવા ગરમા ગરમ સુપ બનાવતા હોય છે. જે ઘરમા સૌ ભાવતા જ હોઈ..જેમાથી એક પાલક નો સુપ અહીં બનાવ્યોછે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે તમે પણ જરૂર થી બનાવજો. Krupa -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
વેજીટેબલ સૂપ (Veg soup in gujrati)
નમસ્કાર મિત્રો આજે હું તમને મિક્સ વેજ સૂપ 🍲 ની રેસિપી કહીશ જે નાના બાળકો તેમજ વડીલો ના હેલ્થ માટે ફાયદાકારક હોય છે તો ચાલો રેસિપી નોંધી લ્યો.. Dharti Vasani -
કાકડી શરબત (Kakdi sharbat recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને કાકડી નું શરબત ની રેસિપી કહીશ જે તમને વેઈટ લૂઝ કરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.. આમાં પાણી ની માત્રા વધારે હોય છે.. તો ફ્રેન્ડસ તમે પણ આ જરૂ થી ટ્રાય કરજો.. Dharti Vasani -
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen. -
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ. Komal Khatwani -
રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ઉત્તપમ તો આપણે બનાવતા હોઈએ પણ મેં આજે રાઈસ ટીકી ના સ્ટફ્ડ વાળા ગ્રીન એન્ડ રેડ ઉત્તપમ બનાવ્યાં છે જે ખુબજ ટેસ્ટી બન્યા છે.. હું તમારી સાથે આજે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)
પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.#GA4 #Week8 #sweetcorn #pulao Nidhi Desai -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#week2લીલાં શાકભાજી નાં ફાયદા અનેક છે પરંતુ આજ કાલ કોઈને લીલાં શાકભાજી ખાવા ગમતાં નથી. પરંતુ તેમાં આપણે આપણને ભાવતી વસ્તુ ઉમેરીએ તો તે ખાવા ની મજા જ કંઈક જુદી છે,સાથે સાથે જે નથી ભાવતું તેના ગુણો પણ આપણને મળે છે,આજે તેવી જ એક નવી રેસિપી એટલે કે પાલક પુલાવ.આ પુલાવ મારી નણંદને તો એટલો બધો પ્રિય છે કે તે એમ જ કહે કે પાલક પુલાવ તો ભાભી બનાવશે તો જ હું ખાઈશ!આ રેસીપી તમે પણ જરૂર થી બનાવજો, જે બનાવામાં સરળ છે સાથે સાથે ઘરનાં દરેક વ્યક્તિને પણ અવશ્ય ભાવશે. Himani Chokshi -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16 પાલક સુપમે ગોલ્ડન એપરન માટે બનાવ્યો પાલક નો સુપ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
મોરેયો
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફરાળી વાનગી મોરેયો બનાવવાની રેસિપી કહીશ જે અમારા ઘરે ધણી વાર બને છે.. મારા મમ્મી ના હાથથી સરસ બને છે... જે નાના બાળકો તથા મોટા વડીલો બધા માટે પચવામાં સરળ છેં... તો ફરાળ માં મિત્રો તમે પણ બનાવજો... Dharti Vasani -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
પાલક મગની દાળ(palak mag ni dal recipe in Gujarati)
હું ઘણી બધી જાતની દાળની વાનગીઓ બનાવું છું જેમાં મેથી દાળ, પાલક ની દાળ, સવા ની દાળ. જમવામાં આ રીતે પો્ટીન જોડે લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવાનો એક સારો રસ્તો છે. આનાથી જે છોકરાં ઓ એકલી દાળ કે ભાજી નથી ખાતા એ ખાઇ શકે છે.આજે મેં મગની દાળ પાલક ની ભાજી જોડે બનાવી છે. અમારી ઘરે આ બધાને ખુબજ ભાવે છે, બની પણ ખુબ ઝડપ થી જાય છે અને ખુબજ હેલ્ધી. પચવાંમા પણ ખુબ હલકું.. એકદમ શુદ્ધ અને શાત્વીક ખાવાનું.તમે પણ આ રીતે બનાવી જોવો. તમને પણ ખાવાની ખુબ મઝા આવશે.#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
સ્પેશિયલ ડીનર (Special Dinner Recipe in Gujrati)
#ડીનરદોસ્તો આજે હું સ્પેશિયલ ડીનર લાવી છું.. જેમાં શાહી પનીર મસાલા, હાર્ટ શેપ ના પરાઠા, જીરા રાઈસ, દાલ તડકા, અને દહીં નો સમાવેશ થાય છે.. દોસ્તો તમને રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ#દાળજયારે જમવામાં કાંઈક હળવું ખાવાનું મન થાય તયારે પુલાવ તો પહેલા યાદ આવે. પુલાવ ઘણી જાત ના બને. આજ મેં શાહી પુલાવ અને નવરત્ન પુલાવ નુ મિશ્રણ કરી શાહી નવરત્ન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ શાકભાજી તેમજ સુકામેવા થી ભરપુર હોય છે. અને ઘીમાંજ બને છે. Avanee Mashru -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trendતેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય. Bhavna C. Desai
More Recipes
ટિપ્પણીઓ