કેળા ની વેફર

Jyotsnaben Patel @cook_18977801
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને છોલી રાખવા..તેલ ગરમ કરવા મુકવું..તેલ ગરમ થાય એટલૅ છીણી ની મદદ થી કેળા ને સિધુ તેલ મા જ ચિપ્સ પડવી...કડક તડવી...મરી અને મીઠુ છાંટી દેવું....રેડી છે કેળા ની વેફર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેળા ની વેફર
#goldenapron2(Kerala)કેરાલા મા આં તો કેળા ની ઘણી બધી વાનગી ઓ બનાવા મા આવે છે..તેમા એક છે કેળા ની વેફર્સ.. કેળાની ચીપ્સ કડક અને સ્વાદિષ્ટ ચિપ્સ છે જે કેળા અને નાળિયેર તેલથી બનાવવામાં આવે છે.તેના થી તેનો એક અલગ જ સ્વાદ ઉભો થાય છે.આ તેલ ના લીધે તે બીજી વેફરસ કરતા અલગ પડે છે.. Zarana Patel -
-
-
-
-
-
-
કેળા વેફર
#EB#kelawafer#PR#Ff3#fastivalspecial#shravan#paryushan#kachakela#week16#CookpadIndia#COOKPADGUJRATI શ્રાવણ માસ એટલે તહેવાર અને ઉપવાસ નાં દિવસ.... મેં અહીં કેળા ની વેફર તૈયાર કરી છે જે પર્યુષણ પર્વ માં તથા શ્રાવણ માસ દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે. આ વેફર નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે. પર્યુષણ દરમ્યાન લીલોતરી વપરાતી નથી, પણ આ રીતે કેળા ની વેફર પર્યુષણ પર્વ ની અગાઉ તૈયાર કરી લીધી હોય તો તે વાપરી શકાય છે.આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ફરાળ માં પણ કેળા ની વેફર નો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
-
કેળા ની લાઈવ વેફર
#RB19#Week19#SFR#SJRશ્રાવણ મહિનો ચાલે છે એટલે આખો મહિનો તહેવારો ની હારમાળા આવે અને વચ્ચે સોમવાર અને એકાદશી તો ખરી જ. એમાં ફરાળી વાનગીઓ પણ બવ બને અને એમાંય સૌ ની ફેવરિટ એટલે બટાકા કેળા ની વેફર. અને વેફર નું નામ આવે એટલે નાના બાળકો શું મોટા ઓ ના પણ મન લલચાય જાય ખાવા માટે. મેં બનાવી કેળા ની લાઈવ વેફર. બજાર માં જે પેકેટ માં કે તળેલી મળતી હોય છે એના કરતા ઘરે ઘણી સારી અને ચોખ્ખાઈ થી બનાવી શકીયે છીએ અને સસ્તી પણ પડે છે. તો આ સીઝન માં મેં મારા ઘર ના ઓ ને બજાર ની ભેળસેળીયા તેલ માં તળેલી વેફર કરતા ઘર ની વેફર ખવડાઈ એ પણ લાઈવ. Bansi Thaker -
-
-
-
-
-
-
-
ફુદીના કેળા વેફર
#ઇબુક#day17કેળા ની વેફર એ નાના મોટા સૌ ને પ્રિય છે. બધી વાનગી ની જેમ હવે વેફર માં પણ ઘણા જુદા જુદા સ્વાદ આવવા લાગ્યા છે. ઘરે પણ આપણે આપણા સ્વાદ મુજબ ની બનવતા હોઈ એ છીએ. આજે મેં ફુદીના ના સ્વાદ વાલી બનાવી છે. Deepa Rupani -
-
કેળા વેફર
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #par@vaishali_29@rekhavora@Sangitઆજે મારા દીકરાની ફરમાઈશ પર કેળા વેફર ટ્રાઈ કરી. પહેલી વાર બનાવતી હોવાથી 2 નંગ કેળાં ની જ બનાવી છે. 2-3 રેસીપી ને ફોલો કરી છે. ક્રિસ્પી અને ટેસ્ટી કેળા વેફર બની છે. Dr. Pushpa Dixit -
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel -
-
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11865123
ટિપ્પણીઓ