કાચા કેળા ની વેફર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5કાચા કેળા
  2. 1 tspમરી પાવડર
  3. ઓઇલ તળવા માટે
  4. સોલ્ટ ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કાચા કેળા ની છાલ નીકાળી લો.એની જોડેજ ઓઇલ પણ ગરમ કરવા મૂકી દો.

  2. 2

    હવે એક સ્લાઈસર લો એને તેલ ના પેન પર રાખી ડાયરેક્ટ ઓઇલ માજ વેફર પાડો.ઓઇલ ગરમ હોવાથી એકદમ સાચવીને કરવું.

  3. 3

    હવે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

  4. 4

    પછી એક પ્લેટ માં લઇ એના પર મરી પાવડર અને સોલ્ટ નાખી સર્વ કરો.એકદમ બહાર જેવી જ ક્રિસ્પી વેફર બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes