ટેટીનો પણો

Nilam Vadera
Nilam Vadera @cook_19301721
શેર કરો

ઘટકો

  1. 1ટેટી
  2. 3-4 નંગએલચી
  3. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટેટી લો તેની છાલ કાઢી લો અને નાના નાના પીસ કરો

  2. 2

    પીસ કર્યા પછી તેમાં ખાંડ નાખો અને થોડીવાર રેવાદો

  3. 3

    હવે તેને હલાવી લો અને તેમાં એલચી નાખી દો અને હલાવી લો અને સ્વ કરો

  4. 4

    આ ટેટી ખાવા માં ખુબજ ટેસ્ટી લાગેછે અને ઉનાળા માં ટેટી ખુબજ ઠન્ડી હોયછે માટે જેને શરીરમાં ગરમી હોય તેમણે ટેટી અવસ્ય ખાવી જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Vadera
Nilam Vadera @cook_19301721
પર

Similar Recipes