લેફટ ઓવર રોટલી, ઘી, ગોળ નો લાડુ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

લેફટ ઓવર રોટલી, ઘી, ગોળ નો લાડુ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
  1. ૪ ઠંડી રોટલી
  2. ૧/૨ વાટકી એકદમ બારીક ગોળ નો ભુક્કો
  3. ૩ ચમચી દેશી ઘી

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    પેહલા વધેલી ઠંડી રોટલી નો એકદમ ઝીણો ભુક્કો કરી લેવો.ગોળ ને ચપ્પા વડે સમારી લેવો.

  2. 2

    અને ધી ને ગરમ કરી લેવુ.

  3. 3

    એક બાઉલમાં રોટલી નો ભુક્કો.ધી,અને ગોળ નાખો.

  4. 4

    પછી હાથ થી મીક્સ કરો.બધુ મીક્સ થઈ જાય અને લાડુ વળે એ રીતે મીક્સ કરો.

  5. 5

    પછી તેના નાના ગોળ લાડુ તૈયાર કરી લો.

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વધેલી ઠંડી રોટલી ના ધી, ગોળ ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes