રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટો વાટકો મઠ
  2. ૧૫ થી ૨૦ શીંગ દાણા
  3. લીમડાના પાન
  4. રેગ્યુલર મસાલા
  5. ૧ કપ પાણી
  6. ૧ ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મઠ અને શીંગ દાણા ૫ થી ૬ કલાક સુધી પલાળી રાખવા.

  2. 2

    ત્યારબાદ એક પે્શરકુકર મા તેલ મુકી વધાર કરવો ત્યારબાદ મસાલા કરી, પાણી ઉમેરી ૨ વીસલ થાય ત્યાં સુધી પકાવો.

  3. 3

    તૈયાર છે મસાલા મઠ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

ટિપ્પણીઓ

Similar Recipes