બટેટા ની સૂકી ભાજી

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#goldenapron3 #week 5#ઇબૂક1#પોસ્ટ40

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 2 ચમચીહરદળ
  3. 3 ચમચીમરચું
  4. 3 ચમચીધાણાજીરું
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. 4,5પાન લીમડો
  7. ચમચીહીંગ અડધી
  8. 1 ચમચીરાય
  9. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી નાખવા અને સુધારી નાખવા

  2. 2

    પછી લોયા મા તેલ મુકી તેલ થાય એટ્લે રાય મુકવી રાય તતળે એટ્લે હીંગ નાખી બટેટા વધારવા અને મસાલો કરવો મરચું,હરદળ,ધાણાજીરું,મીઠું નાખી મિક્સ કરી દેવું

  3. 3

    કોથમરી નાખી ને ઍક પ્લેટ મા સર્વ કરવું

  4. 4

    આ બટેટા ની સૂકી ભાજી તૈ યાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes