બીટરૂટ સામા પેટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામા ને ધોઈને જેટલો સામો હોય એનાથી ડબલ પાણી માં રાંધી લેવું. ઠંડુ થવા દેવું. બટાકા ને બાફી ને ઠંડા કરી લેવા. બીટ ને છીણી લેવું.
- 2
હવે એક બાઉલ માં બનાવીને રાખેલ સામો, બાફેલા બટાકા, છીણેલું બીટ, શેકી ને ક્રશ કરેલ સીંગદાણા, મીઠું, આદુ મરચા, લીંબુ નો રસ, કોથમીર બધું મિક્સ કરી લેવું. હવે તેની પેટીસ નો મનગમતો આકાર આપવો.
- 3
તવા પર તેલ મૂકી શેકી લેવું. પેટીસ ને દહીં સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટરૂટ ઈડલી
સવાર નો બ્રેકફાસ્ટ એટલે ઝડપથી બની જાય એવો ને સાથે હેલ્થી પણ હોવો જોઈએ તો આજે હું આપનાં માટે લાવી છું ઝડપથી બની જાય એવી બીટરૂટ ઈડલી ની હેલ્થી રેસીપી. Rupal Gandhi -
સાબુદાણા વડા
મિત્રો,આજે અગિયારસ છે તો આજે હું સાબુદાણા ના વડા ની રેસીપી લઈ આવી છું. ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે વડા બનાવતી વખતે હાથ માં ચોંટી જતા હોય છે ખૂબ જ અથવા કલર બરાબર નથી આવતો કે બરાબર બનતા નથી તો આજે આપણે પરફેક્ટ રીત સાથે સાબુદાણા ના વડા બનાવતા શીખીશું.#sabudana_vada bhuvansundari radhadevidasi -
-
-
-
-
-
-
-
-
-
મેથી કોર્ન કબાબ
#લીલીઆપણાં ગુજરાતીમાં કહેવત છે,"ઉનાળે કાકડી ભલી, શિયાળે ગાજર ભલાં,ચોમાસે પરવળ ભલાં, પેલી મેથી બારે માસ"આ શિયાળો તો લીલીછમ ભાજીઓ, તાજાં શાકભાજી, ફળફળાદિની ઋતુ છે. એમાં પણ કુદરતી ભૂખ પણ સારી લાગતી હોઈ જમાય પણ સારું અને પચે પણ સારું. મેથીની ભાજી આવી જ એક જાદુઈ ભાજી છે. તેનાં લીલાં પાંદડાંમાંથી અનેક જાતનાં વ્યંજનો બને છે. સૂકવેલી મેથીમાંથી પણ બને છે. મેથીના દાણા તો કાયમી બારેમાસ ઉપયોગી છે.મેથીની ભાજીની ઉપયોગિતા નદીના પટમાં ઊગતી મેથીની ભાજી શિયાળામાં સરળતાથી ઉપલબ્ધ છે પણ તેનો મૂળ સાથ ખેંચવાથી તેમાં નદીની રેત કે કાંકરી ખૂબ હોવાને કારણે વાપરતાં પહેલાં તેને ખૂબ સારી રીતે ધોવી જોઈએ, જેથી તે નાની રેતની કણ કે પથરી ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે નહીં. મેથીમાં કેલ્શિયમ 395mg આયર્ન 1.93mg , ફોસ્ફરસ- 51mg, 4%પ્રોટીન, 1% ફેટ(ચરબી), 6% કાર્બોહાઈડ્રેટ હોય છે.બે મિનીટના નુડલ્સ અને સૂપના જમાનામાં બાળકોને હેલ્થી ઈન્સ્ટન્ટ નાસ્તો શું આપવો તે માતાઓને સતાવતો પ્રશ્ન છે ચણાના લોટમાં દહીં મેથીની ભાજી નાખીને ગરમા ગરમ પુડા બનાવી આપો ચણાના લોટ અને છાશને કારણે મેથીની કડવાશ અને તુરાશની ફરિયાદ પણ બાળકો નહીં કરે મેથી ભાજીના કારણે ફાઈબર્સ પણ પેટમાં જશે. પ્રોટીન પણ મળશે. મેથીની ભાજીને કારણે શકાશે કરમીયા કે અપચાને કારણે પેટના દુ:ખાવાની અવારનવાર ફરિયાદ કરતાં બાળકોને પણ આ લાભદાયક છે. તો આજે હું આ અત્યંત ગુણકારી મેથીની ભાજીમાં કોથમીર તથા કોર્ન ઉમેરીને સ્વાદિષ્ટ કબાબ બનાવીશ જે નાના-મોટા બધાને ભાવશે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
ગાજર- બીટ નું સલાડ
ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે. Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11964453
ટિપ્પણીઓ (7)