રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. દોઢ વાટકી પાણી
  3. 2 ટેબલસ્પૂનતેલ
  4. અડધી ચમચી નિમક
  5. 1લીલું મરચું
  6. 5પાન લીમડાના
  7. અડધી ચમચી જીરૂ
  8. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ. પ્રથમ એક પેનમાં તેલ મૂકો તેલ થાય એટલે તેમાં જીરૂં લીમડો મરચું સમારેલુ નાખી વઘાર કરો

  2. 2

    હવે પાણીને ખૂબ જ ઉકાળો એકદમ ખખડી જાય ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ નાખી એકદમ મિક્સ કરો. મિક્સ થયા બાદ તેને લોઢી પર આમ તો બેન રાખી ઢાંકીને પાંચ મિનિટ સુધી ચઢવા દો.

  3. 3

    હવે તેમાં તેલ નાખી મિક્સ કરો અને સર્વિંગ પ્લેટમાં લઇ તેલ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes