રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સક્કરટેટી ના છાલ ઉતારી ને નાના ટુકડા કરો ત્યારબાદ દ્રાક્ષ ધોઈ ને સાથે મિક્સ કરો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો
- 2
આ સામગ્રી એક મોટા ગ્લાસ માં ઉમેરો ત્યારબાદ તેમાં બરફ અને પાણી ઉમેરો ત્યારબાદ તેને બ્લેન્ડર થી સારી રીતે ક્રશ કરો ત્યારબાદ એક ગ્લાસ માં લય મનપસંદ ડેકોરેશન કરી ટેસ્ટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સંતરા,કેળા અને દ્રાક્ષ નું સલાડ
મિત્રો સાંજે ફ્રી બેઠા હોય ને કૈક ખાવાનું મન થાય તો આ સલાડ આપવું જ બીજા તળેલા નાસ્તા કરતા ઘણું હેલ્થી ને ગુણકારી છે.#માઇલંચ Yogini Gohel -
-
સક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખુબજ ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે. Mayuri Chotai -
-
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12040246
ટિપ્પણીઓ