દ્રાક્ષ નો જ્યુસ

Nilam Vadera
Nilam Vadera @cook_19301721

દ્રાક્ષ નો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250/ ગ્રામ દ્રાક્ષ
  2. 1નાની વાટકી ખાંડ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. ગાર્નીસ માટેદ્રાક્ષ ને ચાટ મસાલો સૌ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દ્રાક્ષ લો

  2. 2

    તેને મિક્સર માં ક્રશ કરીલો

  3. 3

    અને તેને ગાળી ને ગ્લાસમાં દ્રાક્ષ અને ચાટ મસાલો નાખી સ્વ કરો

  4. 4

    આ જ્યુસ ખુબજ સ્વાદિષ્ટ લાગેછે અને ગરમીમાં પણ સારો રહે છે જેને દ્રાક્ષ ખાવાથી ગળામાં થકલીફ થતી હોય તેમના માટે આ જ્યુસ અતિ ઉત્તમ છે માટે આજયૂસ બનાવો અને ઉનાળા ની મજા માણો અને મારી રેસિપી લાઈક કરતા રહો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Vadera
Nilam Vadera @cook_19301721
પર

ટિપ્પણીઓ

Similar Recipes