દ્રાક્ષ કોથમરી નુ જ્યુસ
#એનિવર્સરી
# Week 1 welcome drink
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં દ્રાક્ષ કોથમરી આદુ ની કટકી સંચળ નાખીએ પીસી લો
- 2
હવે તેમાં અડધો ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી પીસી લો
- 3
હવે તેને એક ગ્લાસમાં ગળણીથી ગાળી લો
- 4
તૈયાર છે ટેસ્ટી દ્રાક્ષ કોથમરી નું જ્યુસ શિયાળામાં દ્રાક્ષ અને કોથમીરની સીઝન હોવાથી સરસ મળી રહે છે હેલ્થ માટે પણ સારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દ્રાક્ષ નુ મોકટેલ (Grapes Mocktail Recipe In Gujarati)
#goldenapron૩ week૧૪ grape's mocktail Prafulla Tanna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરેન્જ, ગ્રેપ્સ એન્ડ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકઆ ડ્રીંક એકદમ જ રિફ્રેશમેન્ટ છે ટેસ્ટ તો ખુબજ યમ્મ છે. Ushma Malkan -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11583001
ટિપ્પણીઓ