ચોકલેટ મીલ્ક શેક

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#goldnaepron3
#week 13puzzle word shake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસઠંડુ દૂધ
  2. 1 કપવેનીલા આઇસક્રીમ
  3. 2 ચમચીમલાય
  4. 1 ચમચીકોકો પાવડર
  5. 1 ચમચીકોફી
  6. 4 ચમચીખાંડ
  7. ગાર્નીસ માટે:
  8. ચોકલેટ સીરપ
  9. ખમણેલી ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને મીક્સચર જાર મા લય લો.હવે તેમા આઈસ્ક્રીમ,કોકો પાવડર,મલાય,ખાંડ બધું નાખી બ્લાઇન્ડ કરો.હવે સર્વિંગ ગ્લાસ મા ચોકલેટ સીરપ ને ગ્લાસ ની બધી સાઈડ લગાવી મિલ્ક શેક ભરી ખમણેલી ચોકલેટ થી ગાર્નીસ કરવુ.

  2. 2

    સામગ્રી👇

  3. 3

    તૈયાર છે ચોકલેટ મીલ્ક શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes