શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસઠંડુ દૂધ
  2. 5-7 ચમચીચોકલેટ સીરપ
  3. 1 કપવેનીલા આઈસ્ક્રીમ
  4. 15-20 નંગખજુર
  5. 10-12 નંગઆઈસ કયુબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરો... દુધ ગરમ કરી ઠંડુ કરી લો..

  2. 2

    હવે સર્વિંગ ગ્લાસ ને ફ્રીજમા સેટ કરવા મુકવા.. ત્યારબાદ મિક્સર જારમાં દુધ અને ખજૂરને ટુકડા કરી ઉમેરો. હવે તેમાં આઈસ કયુબ ઉમેરી ક્રશ કરી લો

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ લઈ ચોકલેટ સીરપ થી ડેકોરેટ કરી લો.. હવે તેમાં વેનિલા આઈસ્ક્રીમ ઉમેરો.. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ શેક ઉમેરો..

  4. 4

    હવે ઉપર ચોકલેટ સીરપ અને ખજુર ના ટુકડા ઉમેરીને ગાર્નિશ કરી લો.. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચિલ્ડ ચોકલેટ ખજુર શેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

Similar Recipes