રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા સેકી લેવા ત્યાર બાદ મકાઈ ના પૌવા ને તળી લેવા એ તળાઈ જાય શિંગ ના દાણા તળવા. ત્યાર બાદ ચોખાના પૌવા તળી લેવા. ચોખાના પૌવા છેલ્લે તળવા કારણ કે એ પૌવા તેલ વધારે પીવે છે અનેતેલ પણ ખરાબ થઈ જાય છે એટલા માટે.
- 2
ત્યાર બાદ બધો મસાલો કરી લેવો. મસાલો થઈ જાય પછી તેને હલાવી ને ગરમ ગરમ સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
#CJM2#Cookpadindia Rekha Vora -
-
-
-
-
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
જાડા પૈવા નો ચેવડો(Paua No Chevdo Recipe In Gujarati)
ચેવડા ઘણી જાત ના આવે એવા માં હું આજ પૌવા નોએ ચોવડો બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે 😊🙏 Jyoti Ramparia -
-
-
-
-
-
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12172458
ટિપ્પણીઓ