મસાલા ભાખરી

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402

#goldenapron 3#week11

શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. મીઠું
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીજીરૂ
  5. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી જીરું નાખો પછી તેમાં તેલ ઉમેરો પછી પાણી વડે કઠણ લોટ બાંધી લો

  2. 2

    હવે નાના લુવા કરી અને પાટલી ઉપર તેને વણી લો પછી તેને લોડી માં ઘી લગાવી અને બ્રાઉન કલરની શેકી લો તૈયાર છે આપણી મસાલા ભાખરી ગરમા ગરમ ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes