ભાતના ઘારવડા

Neha Vasani
Neha Vasani @cook_19870061

#goldenapron 3 #Week 10
# Rice

ભાતના ઘારવડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron 3 #Week 10
# Rice

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ભાત
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ચમચીલાલ મરચું
  4. અડધી ચમચી હળદર
  5. અડધી ચમચી ધાણાજીરૂ
  6. 1 ચમચીતેલ
  7. અડધી વાટકી ઘઉંનો લોટ
  8. અડધી વાટકી ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ધારવડા માટે એક કથરોટમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ચાળી લેવો. ત્યારબાદ તેમાં રાંધેલા ભાત એડ કરી દેવા.

  2. 2

    હવે તેમાં સ્વાદ મુજબ મીઠું,મરચું, હળદર,ધાણાજીરું નાંખવું.ત્યારબાદ મોણ માટે એક ચમચી તેલ નાખવું. ત્યારબાદ બધું સરખું મિક્ષ કરી લેવું. અને નાના લુઆ બનાવી લેવા.

  3. 3

    હવે તેને લોઢી માં ફરતે તેલ મૂકીને શેકવા. એટલે આપણે ટેસ્ટી ઘારવડા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes