મસાલા ભાખરી
#પીળી
સાદી ભાખરી તો સૌકોઈ ખાધી હશે તમે પણ બનાવો મસાલા ભાખરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો જાડો અને ઝીણો લોટ લઇ તેમાં મીઠું નાખી અને તેલ નાખીને બરાબર હલાવી લો ત્યારબાદ તેમાં જીરું હળદર લાલ મરચું પાવડર નાખીને જરૂર મુજબ પાણી નાખીને ભાખરીનો કડક લોટ બાંધી લો
- 2
ત્યાર બાદ તેમાંથી ભાખરી વણી લો અને તેને બરાબર શેકી લો
- 3
તૈયાર છે મસાલા ભાખરી જેને તમે ચા સાથે લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અજમા ભાખરી (Ajma bhakhri recipe in Gujarati)
#રોટીસસવારે નાસ્તા માં ક્રિસપી અજમા ભાખરી... લોકડાઉન મા બાળકો બિસ્કિટ પણ ભૂલી જાય.. એવો આ ભાખરી નો સ્વાદ.. Kshama Himesh Upadhyay -
ક્રિસ્પી મસાલા ભાખરી(Crispy Recipe In Gujarati)
#ફટાફટ આપણે સૌ સાદી ભાખરી બધા કરતા હોય છે તો આજે મેં મસાલા ભાખરી બનાવી છે તે ટેસ્ટી લાગે છે #ફટાફટ Disha Bhindora -
-
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakhari Recipe In Gujarati)
ભાખરી એ એક એવી વાનગી છે જે દરેક આપણા ગુજરાતીઓના ઘરમાં તો બનતી જ હોય છે પરંતુ આજે મેં ભાખરી માં થોડું વેરિયેશન કર્યું છે અને તેમાં કસુરી મેથી નો ઉપયોગ કરી મેથી મસાલા ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે#માઇઇબુક#ફટાફટ Nidhi Jay Vinda -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે. asharamparia -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhari recipe in Gujarati)
#રોટીસ #રોટલીબિસ્કિટ ભાખરી એ ગુજરાતની સ્પેશિયલ ભાખરી છે જેમાં ભાખરીને શેકીને કડક બનાવવામાં આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની ભાખરી ખૂબ વપરાય છે. બિસ્કિટ ભાખરી ને તમે લંચ, રાતનું વાળું કે નાસ્તામાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
-
કીટુ ભાખરી (Kitu Bhakhri Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 28કયારેક એક ગૃહિણી તરીકે તમને કોઈ વસ્તુ નો બગાડ થાય એ ના ગમે.. મને પણ ના ગમે.. એટલે આજે એક એવી રેસિપિ બનાવું જે મારા ઘરે અઠવાડિયા માં એક વાર બને જ જયારે હું ઘી બનાવું અને તેમાંથી કીટુ નીકળે.. એટલે ભાખરી જ બને તેમાંથી.. આ ભાખરી એકદમ સોફટ થાય.. ખાવાની મજા આવે Kshama Himesh Upadhyay -
-
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
-
ભાખરી
ઘઉંના જાડા લોટની ભાખરી આ રીતે બનાવો માત્ર મિનિટોમાં!ભાખરી એ ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે Poonam Joshi -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
ભાખરી કોઈન (Bhakhri Coin Recipe In Gujarati)
#bhakhricoin#biscuitbhakhri#cookpadgujarati Mamta Pandya -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.#FFC2#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Buiscuit Bhakhri Recipe i
#FFC2#week2#cookpadgujarati ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે. ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરોમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજ ના ભોજન માં બનતી જ હોય છે. મસાલા બિસ્કીટ ભાખરી એ ઘઉંના લોટ અને ઘી વડે બનાવવામાં આવતી લોકપ્રિય ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજન છે. આ મસાલા ભાખરી ને બાળકોના ટિફિન બો્ક્સ માં પણ ભરી ને આપી સકાય છે આ મસાલા બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી સકાય છે આ ભાખરી જલ્દીથી બગડતી નથી. આ મસાલા ભાખરી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ ના હોય તો ઘઉં ના જીના લોટમાં રવા ને ભેળવી ને પણ આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરી શકાય છે. Daxa Parmar -
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
ભાખરી (Bhakhri recipe in gujarati)
#GA4 #week4ગુજરાતી લોકો સવાર ના નાસ્તા માં ભાખરી લે છે, ભાખરી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે અહી મે સાદી કડક ભાખરી બનાવી છે. Darshna Rajpara -
ફરાળી જીરૂ મસાલા ભાખરી
🥀આ "ફરાળી જીરૂ મસાલા ભાખરી" એક હેલ્થી રેસિપી છે....#ઇબુક#day14 Dhara Kiran Joshi -
ભાખરી પિઝા ટાર્ટ (Bhakhri pizza tarts recipe in Gujarati)
ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. ઓવન માંથી બહાર લઇ ઉપર સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. ચીઝ મૂકી ને પણ બેક કરી શકાય. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે.મેં અહીંયા ટાર્ટ ટીન નો ઉપયોગ કરી ને ભાખરી પિઝા ટાર્ટ બનાવ્યા છે. નાના નાના પિઝા ટાર્ટ કોઈ પણ પાર્ટી નાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ટાર્ટ સાઈઝ પિઝા દેખાવ માં જેટલા આકર્ષક લાગે છે એટલાજ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#EB#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા રાઈસ ભાખરી (Masala Rice Bhkhri Recipe In Gujarati)
સવાર નો રાઈસ વધેલો હતો એમાંથી મે મસાલા ભાખરી બનાવી છે ચા સાથે ખાવાની મજા પડી જાય છે અથાણા સાથે પણ બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
-
-
મગદાળ મસાલા ખાખરા(Moong Dal masala khakhara recipe in Gujarati)
#KC#Cookpad_guકહેવાય ને કે ગુજરાતીઓના ઘરમાં થેપલા અને ખાખરા કોઈ દિવસ ખૂટે જ નહીં. સવારના નાસ્તામાં ભાખરી, થેપલા કા તો ખાખરા તો હોય જ. ખાખરા અલગ-અલગ ઘણી રીતે બનાવાય છે. મેં આજે મગની દાળ ના ખાખરા બનાવ્યા છે.ખાખરા બનાવવા માં થોડી વાર લાગે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201407
ટિપ્પણીઓ