વેજીટેબલ ઓટ્સ(vegetable oats in gujurati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણાને પાણીમાં પલાળી ગેસ પર બોઈલ કરો બફાઈ જાય એટલે તેમાંથી પાણી નિતારી લો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું સાંતળો પછી તેમાં સમારેલી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં સમારેલા ટામેટા, ગાજર, કેપ્સીકમ વટાણા બધું જ ચોળવો ત્યારબાદ મીઠું મરચું હળદર નાખીને મિક્સ કરો અને પછી તેમાં ઓટ્સ નાખી હલાવો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો છો હવે તેને ૨-૩મીનિટ ગેસ પર રહેવા દો ચડી ગયા પછી ગેસ પરથી નીચે ઉતારી સર્વિગ પ્લેટમાં કાઢીને સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ ઓટ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
વેજિટેબલ ઓટ્સ(vegetable oats inGujartai)
#goldenapron3 #week 22 #માઇઇબુક #પોસ્ટ 7 Dhara Raychura Vithlani -
-
-
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
-
-
ઓટ્સ ટોમેટો મસાલા(oats tometo masala recipe in gujarati)
#goldenapron -3#week-22#પઝલ -વર્ડ-ઓટ્સ Krishna Kholiya -
-
-
ઓટ્સ સોજી અને વેજીટેબલ ચીલા (Oats Sooji Vegetable Chila Recipe In Gujarati)
ડિનર નું હેલ્થી વર્જન..મનપસંદ લીલા શાકભાજી ઉમેરી ને ચીલા બનાવીશકાય છે . Sangita Vyas -
-
-
ઓટ્સ પરાઠા (Oats Paratha Recipe in Gujarati)
#AM4#Immunityકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીર ને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.ખૂબ જ healthy એવા ઓટ્સ માંથી આપણે જુદી જુદી વાનગી બનાવી શકીએ અને આપના રોજ ના આહાર માં ઓટ્સ ને મજબૂત સ્થાન આપીએ Bansi Chotaliya Chavda -
-
-
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7@sonalmodha ji recipe I followedસવારનાં હેલ્ધી નાસ્તામાં બનતાંઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બધાની પહેલી પસંદ છે. ઓટ્સનાં ફાયદા અગણિત છે. તેમાં પણ વેજીટેબલ નાંખવાથી વધુ હેલ્ધી વર્જન બને છે. ટીફીન બોક્સમાં બાળકો કે મોટા માટેનો પરફેક્ટ ગરમ નાસ્તો છે..તો મિત્રો, જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ઓટ્સ વેજીટેબલ પરાઠા (Oats Vegetable Paratha Recipe In Gujarati)
#Diet recipe#Lunch recipe Rita Gajjar -
ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી. Dr. Pushpa Dixit -
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
-
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#SSR#30minsપુડલા નું હેલ્થી version, nutrition થી ભરપુરઅને ઝટપટ બની જાય છે . Sangita Vyas -
-
વેજીટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Khichdi Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા બચા પાર્ટી જો કોઈ સબજી ન ખાય તો શ્રેષ્ઠ વિકલ્પો વેજીટેબલ ઓટ્સ ખીચડી છે. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892229
ટિપ્પણીઓ (5)