મિક્સ ફ્રૂટ જ્યુસ

Jayshree Tanna @cook_19064080
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ ર મા તરબૂચ અને દ્રાક્ષ નાખી રસ કાઢવો.
- 2
ત્યાર બાદ તેને પણ ચારણી થી ગાળી લેવો...બધો રસ મિક્સ કરી દો...તેમાં મરી અને ચાટ મસાલો નાખો...
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ મિક્સ ફ્રૂટ જ્યૂસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ ડીશ
સમર સ્પેશિયલ ડીનર રેસીપી 🍲🍝🥙🥪🍕🧆🥘🍱#SDમાય રેસીપી ઈબુક 📒📕📗#RB8વીક 8ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે રાત્રે હળવું જમવાનું જ મન થાય ,,કેમ કે ગેસ સામે ઉભું રહેવું એ પરીક્ષા સમાન હોય છે ,આમ પણ ઠન્ડુ અને હળવું જ ખાવાનું મન થતું હોય ,તો ફ્રૂટ એ સૌથી સારો પર્યાય છે ,,બાળકોને પણ આકર્ષક રીતે ગોઠવીને આપીયે એટલે એ ચપોચપ ફ્રૂટ્સ ખાઈ જ લેવાના ,,ગરમીમાં પાણીવાળા ફ્રૂટ વધુ ખાવા જોઈએ ,,જો કે ઈશ્વરે દરેક ફળ ઋતુમુજ્બ જ બનાવ્યા છે ,,પણ આજના ડિજિટલ યુગે દરેક ફ્રૂટ બારેમાસ મળે છે ,,મારા મતે તો સીઝનલ ફળ જ ખાવા ઉત્તમ ,,, Juliben Dave -
-
-
-
-
-
-
મિક્સ ફ્રૂટ ત્રિરંગી ફોરમ શેક
#ફ્રૂટ્સબધા ફ્રૂટ ભેગા કરી મિક્સ જ્યુસ બનાવી પીવા ની બહું મજા પડે છે આ બધા ફ્રૂટ થી હિમોગ્લોબિન નુ પ્રમાણ વધે છે અને ખાંડ વગર આ જ્યુસ નો ટેસ્ટ સારો લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
ઓરેન્જ જ્યૂસી ફ્રુટ ચાટ (Orange Juicy Fruit Chat Recipe In Gujarati)
#GA4#Week26#Orange sandip Chotai -
-
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SM સમર માં આ રેસીપી ખુબ જ ગુણકારી ને હેલ્થી છે.. મિક્સ ફ્રુટ નૉ જ્યુસ હોવાથી ખુબ ગુણકારી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
મિક્સ ફ્રૂટ (નાસ્તા માં)
#LSR#cookpadindiaલગ્ન પ્રસંગ મા બ્રેક ફાસ્ટ માં હોય છે.જે લાઈટ બ્રેક ફાસ્ટ કરવા માગતા હોય તેમના માટે ઉત્તમ છે. Rekha Vora -
મિક્સ ફ્રૂટ મઠો (Mix Fruit Matho Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં શ્રીખંડ અને મઠ્ઠો ખાવાની મજા જ અનેરી છે. વિવિધ પ્રકારના ફ્રૂટમાંથી બનતો મઠ્ઠો ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati)
#GA4#WEEK22#FruitCream#Mycookpadrecipe46 આ વાનગી સંપૂર્ણ પણે મારું પોતાનું ક્રીએશન છે. ઓછી ખાંડ, ઓછું મીઠું અને ફ્રૂટ આવે એટલે સ્વાસ્થ્ય માટે સારું. ડાયાબિટીસ ના દર્દી હોય એમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય અથવા જે ડાયેટ કરે એને સવારે જમવામાં લઇ શકાય એવી વાનગી. ઓછા ફેટ સાથે સ્વાદ ની લિજ્જત. Hemaxi Buch -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12417077
ટિપ્પણીઓ