ફ્રૂટ ડીશ

Juliben Dave
Juliben Dave @julidave

સમર સ્પેશિયલ ડીનર રેસીપી 🍲🍝🥙🥪🍕🧆🥘🍱
#SD
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB8
વીક 8
ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે રાત્રે હળવું જમવાનું જ મન થાય ,,કેમ કે ગેસ સામે ઉભું રહેવું એ પરીક્ષા સમાન હોય છે ,
આમ પણ ઠન્ડુ અને હળવું જ ખાવાનું મન થતું હોય ,તો ફ્રૂટ એ સૌથી સારો પર્યાય છે ,,બાળકોને પણ આકર્ષક રીતે ગોઠવીને આપીયે એટલે એ ચપોચપ ફ્રૂટ્સ ખાઈ જ લેવાના ,,ગરમીમાં પાણીવાળા ફ્રૂટ વધુ ખાવા જોઈએ ,,જો કે ઈશ્વરે દરેક ફળ ઋતુમુજ્બ જ બનાવ્યા છે ,,
પણ આજના ડિજિટલ યુગે દરેક ફ્રૂટ બારેમાસ મળે છે ,,મારા મતે તો સીઝનલ ફળ જ ખાવા ઉત્તમ ,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 નંગ તરબૂચ
  2. 1 નંગમોસંબી કે સંતરા
  3. 1/2 નંગ અનાનસ
  4. 1/2 કપકાળી દ્રાક્ષ
  5. 1/2 કપલીલી દ્રાક્ષ
  6. સોયા ટિક્કી (તૈય્યાર મળે છે તે જ લીધી છે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દરેક ફ્રૂટ છાલ કાઢી ચોખા કરી લ્યો,
    તરબૂચ અને અનાનસ સમારી લ્યો
    સંતરાની પેશી છુટ્ટી પડી લ્યો
    દ્રાક્ષમાં પણ ડાલી હોય તો કાઢી લ્યો,,
    ડીશમાં આકર્ષક રીતે માનપસાં આકારમાં ગોઠવી ઠન્ડુ પીરસો
    બાળકો ને બાર્બેક્યુ સ્ટીકમાં ગોઠવી સાથે વેફર,સોયા ટિક્કી,પનીર કે તેમને મનભાવતી વસ્તુ સાથે પીરસો
    મેં સોયા ટીકી લીધી છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes