મિક્સ ફ્રૂટ મઠો (Mix Fruit Matho Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

ઉનાળાની ઋતુમાં શ્રીખંડ અને મઠ્ઠો ખાવાની મજા જ અનેરી છે. વિવિધ પ્રકારના ફ્રૂટમાંથી બનતો મઠ્ઠો ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

મિક્સ ફ્રૂટ મઠો (Mix Fruit Matho Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઉનાળાની ઋતુમાં શ્રીખંડ અને મઠ્ઠો ખાવાની મજા જ અનેરી છે. વિવિધ પ્રકારના ફ્રૂટમાંથી બનતો મઠ્ઠો ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ લિટર- દહીં
  2. ૨૫૦ ગ્રામ - ગાંગડા સાકર
  3. - ચીકુ
  4. - સંતરા
  5. ૨૫૦ ગ્રામ - દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દહીંને મલમલના કપડામાં બાંધીને પાણી નિતારી લેવું. સાકરને મિક્સરમાં ક્રશ કરી લેવી. ત્યારબાદ એક કટોરામાં દહીંનો મસ્કો અને સાકરનો ભૂકો નાખીને બરાબર હલાવવું.

  2. 2
  3. 3

    હવે ચીકુના ઝીણાં ટુકડા કરી લેવા. સંતરાના બીજ કાઢીને નાના ટુકડા કરવા અને દ્રાક્ષના પણ ઝીણાં ટુકડા કરી લેવા.

  4. 4

    હવે મિક્સ ફ્રૂટને દહીંમાં નાખીને બરાબર હલાવવું અને ૨૦ મીનીટ સુધી ફ્રીઝરમાં સેટ થવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

ટિપ્પણીઓ

Similar Recipes