દહીં વડા (Dahiwada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેઈ દાળ ને ૫ થી ૬ કલાક પલાળી દેવી
- 2
પછી દાળ પલળી જાય એટલે તેને મિક્સર માં ક્રશ કરી લેવી થોડી થોડી છાસ નાખતી જવી આ રીતે બધી દાળ પીસી લેવી ધ્યાન રાખવું કે બેટટર બહુ પાતળું ના થઈ જાય
- 3
પછી બેટટર ત્યાર થઈ જાય એટલે તેને ૧૦ થી ૧૫ મિનિટ એકજ ડાયરેક્સન માં ફેટી લેવું હવે તેલ ગરમ કરી તેમાં વડા પાડવા ગોલડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા તળાઈ જાય પછી તેને ઠંડા પાણી માં નાખવા થોડી વાર રાખી કાઢી લેવા
- 4
દહીં માં ખાંડ અને મીઠુ નાખી બ્લેન્ડર કરી દેવું
- 5
પછી એક પ્લેટ માં વડા કાઢી તેને ઉપર દહીં નાખી આમલી ની ચટણી નાખવી પછી તેમે લીલી ચટણી નાખવી
- 6
સેકેલું જીરૂ, ચટણી નાખી કોથમીર છાંટી દેવી
- 7
તૈયાર છે દહીં વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા
#ડીનરpost11દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
દહીં વડા (Dahi vada Recipe In Gujarati)
#ફટાફટ દહીંવડા એ ઝટપટ તિયાર થાય એવી ડીશ છે.ક્યારેક કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો જલ્દી થી બનવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
ઈન્સ્ટન્ટ દહીં વડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩જો તમને કોઈ દિવસ અચાનક દહીંવડા ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે આ દહીંવડા બનાવી શકો છો આમા તમારે નથી દાળ પલાળવા ની જરૂર કે નથી એને આથો લાવવા ની જરૂર ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જશે આ દહીંવડા. Sachi Sanket Naik -
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12443684
ટિપ્પણીઓ (3)