દહીં વડા

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ડીનર
post11
દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

દહીં વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ડીનર
post11
દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકી અડદ દાળ
  2. તેલ તળવા માંટે
  3. નિમક સ્વાદ મુજબ
  4. 3 ચમચીખાંડ
  5. 2 ચમચીસેકેલું જીરૂ
  6. 1 ચમચીલાલ મરચુ પાવડર
  7. 1/2 ચમચીસંચળ પાવડર
  8. 1 બાઉલદહીં
  9. 1 વાટકીમીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ ને 4-5 કલાક પલાળી લો અને પછી પીસી લો તેમાં નિમક નાખી ખુબ જ ફીટી લો.

  2. 2

    તેલ મૂકી વડા ધીમા તાપવા તળી લો ઠરે એટલે પાણી મા નાખી થોડી વાર પછી દબાવી ને પાણી કાઢી લો.

  3. 3

    મીઠી ચટણી, દહીં, લાલ મરચુ પાવડર, નિમક, સંચર અને સેકેલું જીરૂ તૈયારઃ કરોદહીં મા ખાંડ નાખી દો. મીક્સ કાંતિ ફ્રીઝ મા રાખી લો

  4. 4

    વડા પાર આ બધું ગોઠવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes