દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar
શેર કરો

ઘટકો

  1. કપમગની દાળ
  2. ૧ કપઅડદ ની દાળ
  3. 1નાનો આદુનો ટુકડો
  4. 2લીલા મરચા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તળવા માટે તેલ
  7. 1 કપદહીં
  8. લીલી ચટણી
  9. મીઠી ચટણી
  10. તળેલા શીંગદાણા
  11. કોથમીર ઝીણી સમારેલ
  12. દાડમના દાણા
  13. શેકેલું જીરૂ પાઉડર
  14. લાલ મરચું પાઉડર
  15. ચમચીઆખું જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની દાળ અને અડદની દાળની overnight પલાડી રાખો

  2. 2

    ત્યારબાદ બન્ને દાળને ધોઈ સીમા 2 લીલા મરચાં આદું નાનો ટુકડો નાખી લો અને પેસ્ટ કરો

  3. 3

    હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને હીંગ ઉમેરો ત્યારબાદ તેમાં આખુંય અને ઝીણું સમારેલું લીલું મરચું એડ કરો

  4. 4

    હવે આ ખીરા ને ખુબ જ ફીણી લો ખીરુ હળવુ બને ત્યારબાદ તેના નાના નાના વડા ઉતારી લો

  5. 5

    વડા ને મધ્યમ તાપે ફ્રાય કરી લો

  6. 6

    એક બાઉલમાં ગરમ પાણી લો.ત્યાર બાદ તેમાં તળેલા વડા એડ કરી દો

  7. 7

    પાંચ મિનિટ બાદ વડાને પ્રેસ કરી કાઢી લો

  8. 8

    હવે સર્વિંગ બાઉલમાં વડા મૂકી તેના પર દહીં મીઠી ચટણી તીખી ચટણી જીરૂ પાઉડર લાલ મરચું પાઉડર કોથમીર દાડમના દાણા છાંટી સર્વ કરો

  9. 9

    જો દહીં વડા સ્વીટ બનાવવા હોય તો દહીંમાં દળેલી ખાંડ મિક્સ કરી દેવી અને જો દહીં વડા સોલ્ટી બનાવવા હોય તો દહીંમાં મીઠું મિક્સ કરીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes