કાચી કેરી નો બાફલો (Kachi keri no baflo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચાર કાચી કેરી ની છાલ ઉતારી તેને બાફી લો. ત્યાર બાદ તેને મિક્સર માં ક્રશ કરી લો અને તેની પેસ્ટ બનાવો.
- 2
ત્યાર બાદ એક તપેલી માં પાચ ચમચી ખાંડની ચાસણી બનાવો અને તેને ઉકળવા દો. ઉકળી ગયા બાદ તેમાં કાચી કેરી ની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.
- 3
બંને ને ઉકળવા દો, અને તેને ઠંડુ પડવા દો. ઠંડુ પડી જાય ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં ઠંડી કરેલી પેસ્ટ ઉમેરો. તેમાં બરફ ના ટુકડા નાખો અને મીઠુ, શેકેલુ ધાણાજીરું અને સંચળ સ્વાદ અનુસાર ઉમેરો.
- 4
તૈયાર છે ગરમી માં ઠંડક આપતો કાચી કેરી નો બાફલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiએક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
-
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
#Immyunityઉનાળા ની ગરમી માં સૌથી સારુ વિટામિન c થી ભરપૂર, ઇમમ્યુનિટી બુસ્ટર, લૂ થી રક્ષણ કરનારું પીણું એટલે કેરી નો બાફલો.. તો ચાલો બનાવીએ.. સ્ટોર કરીએ.. અને મન થાય ત્યારે જરૂર મુજબ બરફ અને પાણી નાખી ઠંડુ સર્વ કરી શકો. Noopur Alok Vaishnav -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#Immunity સનસ્ટોક,લૂ,ગર્મી થી રાહત આપતુ સરસ મજા નુ ટેસ્ટી ડ્રિન્ક. બનાવી ને સ્ટોર પણ કરી શકો છો જયારે પીવુ હોય ત્યારે બર્ફ પાણી થી ડાયલુટ કરી ને ઉપયોગ કરી શકો છો. Saroj Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#SMઉનાળા મા લુ થી બચવા અને કેરી ની સીઝન મા વપરાતો બાફલો, તેને છાસ ની જેમ પીવાય, અને ખીચડી સાથે સરસ લાગે Bina Talati -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળા માં ખુબજ ગુણકારી Murli Antani Vaishnav -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
# કાચી કેરી# mango ગરમીમાં ઠંડીનો અહેસાસ આપતો ઠંડો ઠંડો બાફલો પીવાથી લુ પણ લાગતી નથી. niralee Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ગરમી માં કેરી નો બાફલો એ ઉત્તમ cold drink ગણાય છે.તે શરીર ને ઠંડક આપે છેઅને ગરમી માં લુખ લાગવાથી પણ બચાવે છે.અહી મે ચાસણી બનાવી ને બાફલો બનાવ્યો છે જે ફ્રીઝ માં ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Nisha Shah -
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં બાફલો બનાવવામાં આવે છે. બાફલો પીવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
બાફલો પીવા થી લુ લાગતી નથી.વિટામિન C ભરપૂર પ્રમાણ માં હોય છે.સાથે સાથે ફાયબર અને પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે. Arpita Shah -
-
કેરીનો બાફલો(keri no baflo recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતો કેરીનો બાફલો આ બાફલો પીવાથી શરીરમાં લુ લાગતી નથી Jasminben parmar -
-
-
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
આ બાફલો ઘટ્ટ બનતો હોય છે.પછી બોટલ માં ભરી ને ફ્રીઝ માં પંદર દિવસ સુધીરાખી શકાય છે જ્યારે મન થાય ત્યારે તેમાંથી પા કેઅડધા ગ્લાસ જેટલું લઈ તેમાં પાણી,આઈસ ક્યૂબસઉમેરી ને પીવાનું..ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આ શરબત બહુ ઉપયોગી અને ઝડપ થી બની જાય છે. Sangita Vyas -
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
-
-
-
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#Immunityઅત્યારે કોરોનાની મહામારી આખા દેશમાં વ્યાપી રહી છે તો તેને કંટ્રોલમાં લાવવો ખૂબ જ અઘરું છે તો આપણે આપનું શરીર નું સ્વાસ્થ્ય સારું રહે અને આ રોગ સાથે લડવાની આપણને આપણું શરીર શક્તિ પ્રદાન કરે તે માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે કેરીમાં અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં આપણને મળે છે અને તેમાં ફુદીનો આદુ સંચર જીરું બધી સામગ્રી ભેગી કરીને મેં સરબતબનાવ્યું છે આ શરબત પીવા છે આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને કોરોના જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે તો દરેક મિત્રો આ ફેરી અને ફુદીનાનું શરબત પીવું જોઈએ Jayshree Doshi -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
-
કાચી કેરી નુ સરબત
#goldenapron3કાચી કેરી ના પલ્પ ને ત્યાર કરી બારેમાસ સ્ટોર કરી શકાય છે. પલ્પ ને બારેમાસ સ્ટોર કરવા માટે કાચી કેરી અને ખાંડ અથવા સાકર ઉમેરી ક્રશ કરી એરટાઈટ ડબ્બા મા ભરી ફ્રિજર મકવુ.જયારે પીવુ હોય ત્યારે પલ્પ ને બાઉલ મા કાઢી પાણી અને સંચળ ઉમેરી સવૅ કરી શકાઈ છે. Krishna Hiral Bodar -
-
કેરી નો બાફલો(Keri Baflo Recipe In Gujarati)
ગરમીમાં કેરીનો બાફલો ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે તેથી ઉનાળાની સિઝનમાં કેરીનો બાફલો પીવો ફાયદાકારક છે મારા ઘરમાં સૌનુ ભાવતું પીણું છે આ બાફલો ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે આ એક દેશી પીણું છે Vaishali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12470180
ટિપ્પણીઓ