કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
બાફલો પીવા થી લુ લાગતી નથી.વિટામિન C ભરપૂર પ્રમાણ માં હોય છે.સાથે સાથે ફાયબર અને પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે.
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
બાફલો પીવા થી લુ લાગતી નથી.વિટામિન C ભરપૂર પ્રમાણ માં હોય છે.સાથે સાથે ફાયબર અને પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુધી પહેલા તોતા પૂરી કેરી ને ધોઈ સમારી ટુકડા કરી લો
- 2
બીજી બધી સામગ્રી રેડીય કરી દો.
- 3
પછી કુકર માં સમારેલી કેરી, ગોળ અને ખાંડ નાંખી પાણી રેડી 2 વિસેલ વગાડી ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થાય પછી બોસ ફેરવી મિશ્રણ ગાળી દો.
- 4
પછી તેમાં લાલ મરચું, સંચર, જીરૂ પાઉડર, ધાણા જીરૂ ચાટ મસાલો અને સહેજ મીઠુ નાંખી હલાવી સર્વ કરો. તો રેડીય છે કાચી કેરી નો બાફલો
Similar Recipes
More Recipes
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
- વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
- પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15025448














ટિપ્પણીઓ