કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨ કાચી કેરી
  2. ૩/૪ ખાંડ
  3. મીઠુ
  4. ૧/૨ ચમચી ઇલાયચી
  5. કેસર
  6. ૧/૨ ચમચી જીરુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    કેરા ના કટકા ને બાફી લો પાણી મા.

  2. 2

    પાણી કાઠી ને મીકસર મા ચન કરીલો.
    આ વખતે ખાંડ ઉમેરો.

  3. 3

    હવે એમા પાણી ઉમેરી ને મીઠુ જીરુ કેસર ઈલાયચી નાંખી ને બાફલો તૈયાર કરો ઠંડો પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes