કેરી નો બાફલો(Keri Baflo Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

કેરી નો બાફલો(Keri Baflo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાચી કેરી
  2. 1/2સંચળ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 100 ગ્રામગોળ
  5. 1/2 સ્પૂનજીરું પાઉડર
  6. બરફ ના ટુકડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ ને કટકા કરી લો અને કુકર માં બાફવા મૂકી લો... 2 થી 3 વ્હિસલ વગાડી કુકર બંધ કરી લેવું... પછી કેરી ઠંડી પડે એટલે તેમાં ગોળ નાખી બ્લેન્ડર ફેરવી લેવું....

  2. 2

    હવે તેને ગાળી લો... અને તેમાં જરૂર મુજબ પાણી, બરફ ના ટુકડા, જીરું પાઉડર, મીઠુ, સંચળ, નાખી લો... તો તૈયાર છે... બાફલો..જો ફ્રિજ માં મુકશો તો ખુબજ સરસ લાગે છે.. અને આ પીવાથી ગરમી માં લુ નથી લગતી.....

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes