મેંગો શિરો(Mango shiro Recipe Gujarati)

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#મોમ
# પોસ્ટ ૪
#કૈરી

મેંગો શિરો(Mango shiro Recipe Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#મોમ
# પોસ્ટ ૪
#કૈરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તી
  1. 1 કપઘઉં નો જાડો લોટ(લડવાનો લોટ)
  2. 3 કપદૂધ
  3. 1 કપઘી
  4. ૧/૨ કપખાંડ
  5. ૧/૨ કપકેરી નો પલ્પ
  6. 1 ચમચીઇલચી
  7. 3 ચમચીબદામ ની કતરણ
  8. ૪-૫સૂકી દ્રાક્ષ
  9. કેસર કેરી ના ટુકડા અને બદામ ની કતરણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ધી લો.ગરમ થાય એટલે તેમાં દ્રાક્ષ ઉમેરો.પછી તેમાં ઘઉં નો લોટ ઉમરો અને સેકો.લાલ રંગ થાય ત્યાં સુધી સેકો

  2. 2

    હવે બીજી બાજુ દૂધ ગરમ કરો.પછી ગરમ દૂધ ને શેકેલા લોટ માં ધીરે ધીરે ઉમેરો.હવે સતત હલાવતા રહો.

  3. 3

    થોડું દૂધ બળે પછી તેમાં કેરીનો પલ્પ અને બદામ ની કતરણ ઉમેરો.હવે સતત હલાવતા રહો.

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરો.અને હલાવો જ્યાં સુધી ખાંડ નું પાણી બળી ના જાય.

  5. 5

    પછી તેમાં એલચી પાવડર ઉમેરો.હવે હલાવો.ઘી છૂટું પડશે.શીરો પેન થી છુટો ના પડે ત્યાં સુધી હલાવો.ગરમાગરમ શિરો રેડી છે.

  6. 6

    હવે તેને સર્વિગ બાઉલમાં કાઢી લો.તેને બદામ ની કતરણ અને કેરી ના ટુકડા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

Similar Recipes