મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)

Chhaya Panchal @Chhayab_86
#goldenapron3
Week 17,Mango
#મોમ
#સમર
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને 5 થી 6 કલાક સુધી લટકાવી ને મસ્કો તૈયાર કરી લો. હવે તે મસ્કા માં ખાંડ ઉમેરી બરાબર ફેંટો.
- 2
ખાંડ એકદમ મિક્સ થઈ જાય પછી તેમાં કેરી નો પલ્પ અને ઈલાયચી પાઉડર ઉમેરી ફરી બરાબર મિક્સ કરો.અને પછી તેમાં કાજુ બદામ ની કતરણ ઉમેરો.
- 3
બરાબર મિક્સ કરી ને ફ્રિઝ માં ઠંડુ થવા મૂકો. 2 કલાક પછી તેને રોટલી અથવા પૂરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 week 17 Gargi Trivedi -
મેંગો કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 વિક 17 મેંગો Gargi Trivedi -
-
મેંગો & ડ્રાયફુ્ટ ડિલાઈટ [Mango & Dryfruit Delight Recipe in Gujarati)
#goldenapron3#week17#Mango#મોમ Nehal Gokani Dhruna -
-
#મેંગો શ્રીખંડ (Mango shrikhand recipe in gujarati)
#goldenapron3#week 19#curd# માઇ ઇબુક# પોસ્ટ ૨૨ Kalika Raval -
-
-
-
મેંગો આઈસ ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#goldenapron3#week17#mango#મોમ#સમર Sagreeka Dattani -
-
-
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
-
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12558156
ટિપ્પણીઓ (2)