મેંગો આઈસક્રીમ (Mango Icecream recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#કૈરી
# પોસ્ટ 1

મેંગો આઈસક્રીમ (Mango Icecream recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કૈરી
# પોસ્ટ 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નગકેસર પાકી કેરી
  2. 1બાઉલ ખાંડ
  3. 200 ગ્રામઅમૂલ ફ્રેશ ક્રીમ
  4. 1 ચમચીકાજુ ના ટુકડા
  5. ગાર્નિશ માટે
  6. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઈ ને તેના ટુકડા કરી લો પછી તેનો પલ્પ તૈયાર કરી લો

  2. 2

    પછી એક મિક્સર જારમાં માં ક્રીમ લઇ તેને બે મિનિટ બીટ કરી લોપછી તેમાં કેરી નો પલ્પ નાખી ખાંડ નાખી બીટ કરી લો

  3. 3

    તેમાં કાજુ ના ટુકડા નાખી 6 થી 7 કલાક ફ્રીઝ માં સેટ કરવા મૂકો

  4. 4

    પછી એક બાઉલ માં આઈસ્ક્રીમ કાઢી પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes