રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ભાંગી અને તેના ઠળિયા કાઢી લેવા પછી તેમાં મીઠું નાખી અને 15 20 મિનિટ રાખી દેવા હવે એક કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકવું પછી તેની અંદર 1/2ચમચી હળદર નાખી પછી ગુંદા ને મસળી અને તેમાંથી પાણી કાઢી લેવું પછી તેનો વઘાર કરવો પછી તેને ધીમે કેસે સાંકળવા 15 મિનિટ થઈ જાય ત્યારે બ્રાઉન કલરના થઈ જશે પછી તેને કાઢી અને તેને શાક રોટલી તથા મારા સાથે દાળ ભાત સાથે સર્વ કરો
- 2
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ગુંદા નો સંભારો
#કાંદાલસણતમને તો ખબર જ હશે કે ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. એટલે ગુંદા બધાએ કોઈને કોઈ સ્વરૂપમાં ખાવા જોઈએ. મને બોરીયા ગુંદા, ગુંદા ની કાચરી અને આ રીતે બનાવેલો ગુંદા નો સંભારો બહુ જ ભાવે છે. જે મારી બેન અલ્પા પાસેથી શીખી છું... થેન્ક્યુ અલ્પા..... Sonal Karia -
-
-
-
-
-
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo Recipe In Gujarati)
સંભારો ખાતો મીઠો ઘણો મજા આવે ખાવા ની. Harsha Gohil -
-
-
ગુંદા નો સંભારો
#cookpadGujarati#CookpadIndia#gundanosambharo#ગુંદા નો ચણા નો લોટ વાળો સંભારો Krishna Dholakia -
-
-
-
-
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
-
ભરેલા ગુંદા નો સંભારો (Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#AM3ઉનાળા નું આગમન થતા જ ગુંદા ની રાહ જોતા હોઈએ છીએ આપણે સૌ.. અથાણું તો બનાવતા જ હોઈએ પણ એનું શાક બનાવવા ની મજા જ કૈક અલગ છે.રવિવાર ના આવા અલગ શાક પરિવારજનો ને પ્રેમ થી ખવડાવીએ.. ચાલો તો શીખીએ.. Noopur Alok Vaishnav -
ગુંદા સૂકી મેથી નો સંભારો (Gunda Suki Methi Sambharo Recipe In Gujarati)
ગુંદા ની અનેક વાનગી ઓ બને.પણ વિશેષ કરી ને એ અથાણાં માં વધારે વપરાય..અહીંયા મે સૂકી મેથી નો ઉપિયોગ કરી ને ગુંદા નું સૂકું અથાણું બનાવ્યું છે.જે સાઈડ ડીશ તરીકે ખવાય છે અને ટેસ્ટ માં મસ્ત લાગે છે.અને લાંબો સમય સારા રહે છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12705233
ટિપ્પણીઓ