રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈને તેમાંથી દિતિય કાઢીને ચારણીમાં રાખી નીચે પાણી મૂકી કાંઠો રાખી ચારણી માં બાફી લો બફાઈ જાય એટલે તેમાંથી ઠળિયા કાઢી લો
- 2
હવે ચણાના લોટને બદામી જેવો સેકી લ્યો હવે નીચે ઉતારી ઠરી જાય એટલે તેમાં બધો મસાલો કરી લ્યો તેમાં ખાંડ લીંબુ પણ નાખી તેલ નું મોણ નાખી તેમાં કોથમીર નાખી હલાવો
- 3
હવે એક પેન માં તેલ મૂકી રાઈ નાખી ને હિંગ નાંખી વઘાર ઠ્યજય એટલે તેમાં ગુંદા નાખો અને ધીમે ધીમે હલાવો તેમાં ચણાના લોટ નો હવેજ તેમાં ફરતી છાંટી ધીમે ધીમે હલાવો હવે તેને ચડવા દયો ઓછી કોથમીર છાંટી ને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
આંબોળિયા ગુંદા અને કેરીની છાલનું તિથિ નું શાક (જૈન)
#MBR4#Week 4# તિથિ નું શાક#Cookpadજૈન લોકોમાં તિથિ નું બહુ જ મહત્વ હોય છે એટલે કે બે આઠમ બે ચૌદસ અને એક પાચન આ દિવસે જૈન લોકો લીલા શાકભાજી કે ફ્રુટ વાપરતા નથી.એટલે કે ખાતા નથી મેં આજે કેરીની સિઝનમાં છાલ કાઢીને કેરીની ચીરી કરીને સૂકવીને આંબોળિયા બનાવ્યા છે. પણ ગુંદાની સુકવણી લીધી છે હાફૂસ કેરીની છાલ સુકવીને કડક કરીને સ્ટોર કરી ફ્રીજમાં ભરી રાખી છે તે વાપરેલ છે અને આ શાક બનાવી છે Jyoti Shah -
-
-
-
ગુંદા નું શાક
#EB#gundanushak#cookpad#cookpadgujarati#cookpadindia#goonberryઅત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળે છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનેછે. તે ખુબજ પૌષ્ટિક હોય છે. Priyanka Chirayu Oza -
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya -
-
-
-
ભરેલા ગુંદાનુ શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ભરેલા ગુંદા
#લંચ રેસિપીભરેલા ગું દા એ શાક અને અથાણાં ,બંને માં ચાલી જાય છે. ઉનાળા માં ભરપૂર મળતાં ગુંદા બારમાસી અથાણાં માં તો જરૂરી છે સાથે સાથે તાજા અથાણાં-શાક માં પણ વપરાય છે. Deepa Rupani -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
મારી ખૂબ ભાવતી વાનગી અને ઘરમાં રહેલા સામાનથી બની જાય #WLD Mamta Shah -
-
-
-
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
#PARઆજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
-
-
-
-
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
#EBગુંદા હેલ્થ માટે સારા હોય છે અને અલગ અલગ રીતે શાક બનાવીએ તો વધારે ફાયદા છે આ વખતે મેં રજવાડી શાક બનાવ્યું છે તો જરૂરથી આપ સૌ બનાવશે Kalpana Mavani -
ભરેલા ગુંદા
ભરેલા ગુંદા વારંવાર બનતી અને બધાને ભાવતી રેસીપી છે. ભરેલા ગુંદા અડદ ની છડી દાળ કે રસ સાથે અચૂક બનતી વાનગી છે#RB3 Ishita Rindani Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16240794
ટિપ્પણીઓ (4)