કેરી  નો  રસ સાથે પૂરી (mango juice and Puri recipe in gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
શેર કરો

ઘટકો

  1. 1 કિલોપાકી કેરી રસ બનાવવા માટે
  2. 4 ચમચીખાંડ
  3. 7આઠ બરફ ના કટકા (આઇસ ક્યૂબ)
  4. પુરી બનાવવા માટે
  5. 500 ગ્રામઘઉંનો જીણો લોટ
  6. 1ચમચો તેલ મોણ માટે
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાવડર
  9. 1 ચમચીધાણજીરૂ
  10. 1 ચમચીનીમક
  11. તેલ તળવા માટે
  12. સજાવવા માટે
  13. 2તળેલા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં પાકી કેરી ને ધોઈ લો અને પછી છાલ કાઢી કટકા કરી લેવા

  2. 2

    પછી આઈસ ક્યૂબ ખાંડ કેરી ના કટકા ઉપર રાખી

  3. 3

    હેન્ડ ગ્રાઇન્ડ ચાલુ કરી એકરસ થઈ જાય એટલે બંધ કરી ખાવા ના ઉપયોગ મા લઈ શકાય છે

  4. 4

    પુરી બનાવવા માટે ઘઉં ના લોટ મા મોણ માટે એક ચમચો તેલ હળદર મીઠું લાલ મરચું ધાણજીરું નાંખી પાણી થી લોટ બાંધી લો લોટ રોટલી ના લોટ કરતા કડક રાખવો એક ચમચી તેલ નાખી લોટ હાથ થી મસળી પુરી માટે લુવા કરી પુરી વણી લેવી

  5. 5

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેલ બધી પુરી તળી લેવી

  6. 6

    એક થાળી મા કેરી ના રસ ભરેલો વાટકો મૂકી પુરી અને તળેલા મરચા મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes