કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
ઉનાળા માં કેરી સારા પ્રમાણ માં મળે છે .કેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે .ઉનાળા માં શાક ઓછા મળે છે તો કેરી હોય તો જમવું ગમે છે .જમવામાં કેરી નો રસ હોય તો શાક ની પણ જરૂર પડતી નથી .
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ઉનાળા માં કેરી સારા પ્રમાણ માં મળે છે .કેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે .ઉનાળા માં શાક ઓછા મળે છે તો કેરી હોય તો જમવું ગમે છે .જમવામાં કેરી નો રસ હોય તો શાક ની પણ જરૂર પડતી નથી .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છોલવી.પછી કેરી ના કટકા કરવા.
- 2
એક મિક્સર જાર માં કેરી ના પીસ, ખાંડ અને પાણી નાખી ને ક્રશ કરવું.ક્રશ કર્યા પછી તેને બાઉલ માં કાઢવું.બાઉલ ને ફ્રીઝ માં મૂકવું.
- 3
તૈયાર છે કેરી નો ઠંડો ઠંડો રસ.રસ ને પૂરી સાથે ખાવા માં આવે છે.
- 4
રસ તરત સર્વ કરવો હોય તો બરફ ના ટુકડા ક્રશ કરવા માં નાખવા.
Similar Recipes
-
કેરી નો રસ(Mango Ras)
ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ. Bhavana Ramparia -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1 chef Nidhi Bole -
કેરી નો રસ
ઉનાળા માં શાક ઓછા મળે. પણ રસ હોય તો શાક ના હોય તોપણ ચોલે. આ રસ જોડ઼ે બેપડી રોટલી ખાવાની મજા આવે. Richa Shahpatel -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા કહેવામાં આવે છે કેન્યા માં એપલ મેંગો કેરી ફેમસ છે ઉનાળામાં બધા કેરી ખાવા નું પસંદ કરે છે કેરી અમુત ફળ કહેવામાં આવે છે લગ્ન સીઝન મા કેરી નો રસ સાથે પૂરી જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR ફળો નો રાજા કેરી, કેરી ના રસ ની તો વાત જ શું કરવી.#cookpadgujarati #cookpadindia #mango #summer #natural #healthy #aamras. Bela Doshi -
હાફૂસ કેરી નો રસ(Haphus Keri no ras recipe in Gujarati)
#KR ભારત નું ઉનાળા ની સિઝન માં આવતી કેરી એક એવું ફળ છે જે દરેક ને ભાવે છે.અથાણું,છૂંદો કે રસ કાઢી ને આનંદ લેવામાં આવે છે.આ ફી એવું છે જેને ઘણા બધાં પ્રકારે ખાઈ શકાય છે.એટલે જ તો તેને ફળો નો રાજા કહેવાય છે.હાફૂસ કેરી માંથી રસ બનાવ્યા છે.જે સ્વાદ માં એકદમ મીઠી હોય છે. Bina Mithani -
કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFR ઉનાળા ની સીઝન માં મોસ્ટ ફેવરિટ કેરી નો રસ ખાવા ની મજા જ ઓર છે. Varsha Dave -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આ ઉનાળા માં મળતું ફળ છે આનો ઉપયોગ સ્વીટ ડીશ તરીકે થાય છે તેને કાપીને, જ્યુસ બનાવી ને શાક બનાવીને આઈસ્ક્રીમ બનાવી ને વપરાઈ છે જે મોટેભાગે બધાને પ્રિય હોઈ છે મારું તો પ્રિય છે જ.એરટએટ કન્ટેનર માં ડી પ ફ્રીઝર માં મૂકી બારેમાસ માટે સ્ટોરેજ કરી શકો છો. Bina Talati -
-
કેરી નો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કેરી નો રસ અને પૂરીએકાદશી ના ઉપવાસ માં કાંઈ મીઠું મીઠું તો જોઈએ જ તો આજે મેં કેરી નો રસ બનાવ્યો. ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ખાવા પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ (Mango Ras Recipe in Gujarati)
#RC1ઉનાળો આવે એટલે ઠેર ઠેર કેરીના ઢગલા જોવા મળે.. ગરીબ કે પૈસાવાળા બધા પોતાની હેસિયત પ્રમાણે કેરી લઈ,રસ કાઢી ને ખાતા હોય છે..મેં એપલ મેંગો કેરી ખરીદી છે..બહુ જ મીઠી અને રેસા વગરની..તો ચાલો, આપણે કેરીના રસ ની મજા માણીએ.. Sangita Vyas -
-
આમ રસ (Aam Ras Recipe In Gujarati)
ઉનાળા માં કેરી આવે એટલે કેરી નાં રસ ની મજા શરૂ થઈ જાય.. તો છેક કેરી ની સીઝન જાય ત્યાં સુધી..અને સીઝન ગયા પછી થોડા દિવસ કેરી નાં રસ ની કમી સાલે છે. અહીંયા મે આમ રસ ની રેસિપી જણાવી છે. Varsha Dave -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ટ્રેડિશનલ રીત થી કેરી નો રસ બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી લાગે.😋😋 thakkarmansi -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
ઉનાળા માં જેટલી કેરીઓ ખાવી હોય એટલી ખાઈ લેવી..પછી સ્ટોરેજ કરીને શિયાળા માં કે ચોમાસામાં વગર સીઝન નો રસ ખાવા માં કોઈ રસ નથી..જે ટાઈમે જે મળે તે ભરપેટ ખાઈ લેવું..સંગ્રહ કરવો સારો નહિ..👍🏻😊 Sangita Vyas -
-
કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરીનો રસ નાના-મોટા સૌને પસંદ હોય છે, તો સિઝન આવી રહી છે કેરીની આ રીતે કેરીનો રસ ફ્રોઝન કરી લો અને આખા વર્ષ ફ્રેશ રસની મજા માણી શકો છો, બજારનો ભેળસેળ વાળો રસ લાવા કરતા આ રીતે મનગમતી કેરીનો રસ ભરી શકાય છે. Minal Rahul Bhakta -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#LSRઅમારે અત્યારે summer ચાલે છે તો full force માં કેરી મળતી હોય છે..અને અહી એપલ મેંગો famous છે..લગ્ન ની સીઝન માં રસ રોટલી નું જમણ રાખે છે..તો મે આજે રસ રોટલી અને શાક નું જમણ કર્યું છે.. Sangita Vyas -
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આમ તો આપણે ઘણા બધા ફળોનો રસ બનાવીયે છે .પણ ઉનાળાની સીઝન માં કેરી જ એક એવું ફળ છે . જેને કાચું ખાવાની અને પાકેલ ખાવા ની મજા જ કંઈ અલગ છે. આપણે તેને કાપીને ખાવાની અને રસ કાઢીને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)
#supersકેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
મેંગો ફાલુદા વિથ આઇસ્ક્રીમ(Mango Falooda With Icecream Recipe In Gujarati)
કેરી ની સીઝન આવે એટલે કાચી કે પાકી કેરી ની કેટલીક વાનગીઓ બનાવતા હોય છે. એટલે જ કેરી ને ફળ નો રાજા કહેવામાં આવે છે. તેમાથી આપણે આખા વર્ષ ના અથાણા; મુરબ્બો; કટકી ઘણી બધી વસ્તુઓ બનાવીયે છે. Varsha Patel -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
મોમ્બાસા કેન્યા માં મળતી પ્રખ્યાત એપલ મેંગો ખુબજ સ્વાદીષ્ટ અને એક્સ્ટ્રા મીઠી હોય છે . પીસીસ કરીને ખાવાની અને રસ કાઢીને ખાવાની,બંને રીતે મસ્ત લાગે છે .આજે મે રસ કાઢ્યો છે અને ખાંડ નો જરાય ઉપયોગ નથી કર્યો..like a heaven..👌😋 Sangita Vyas -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15222295
ટિપ્પણીઓ (11)