કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693

#supers
કેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે

કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)

#supers
કેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પચીસ મિનિટ.
બે વ્યક્તિ માટે.
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીતેલ મોવણ માટે
  4. 4 નંગપાકેલી કેસર કેરી
  5. 1 ચમચીખાંડ
  6. 1/2 કપથોડું પાણી
  7. પૂરી ડૂબે એટલું તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

પચીસ મિનિટ.
  1. 1

    સૌ પ્રથમ એક કપ ઘઉં નો લોટ
    લઇ સરખું મોવન નાખી મીઠું
    નાખીને લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ પંદર મિનિટે થાય ત્યાંસુધી
    લોટ ને ઢાંકીને મૂકી દેવો.

  3. 3

    બીજી બાજુ લોટ ને સાઇડ પર છે.

    ત્યારે મિક્સર જાર લઇ કેરી ને
    ધોઈ નાના ટુકડા કરી એમાં ખાંડ
    ઉમેરી,પાણી થોડું ઉમેરી ને
    કેરી નો રસ બનાવી લેવો.તૈયાર
    છે કરી નો રસ.

  4. 4

    આ બાજુ કેળવાયેલા લોટ નાં ગુલ્લા
    કરીને પૂરી બનાવી ને તળી લેવી.

  5. 5

    તૈયાર છે પૂરી.
    આનંદ માણો કેરી નો રસ અને પૂરી.
    આપડી ગુજરાતી થાળી રસ પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (14)

Similar Recipes