ખીચું (પાપડી નો લોટ) khichu recipe in Gujarati

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#માઇઇબુક#પોસ્ટ ૨#સ્નેક્સ

શેર કરો

ઘટકો

  1. બાઉલ ચોખાનો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2ચમચી આખું જીરૂ
  5. 1/2ચમચી અજમો
  6. 2લીલા વાટેલા મરચા
  7. ચપટીબેકિંગ સોડા
  8. સિંગતેલ અને અથાણા નો મસાલો ઉપરથી ગાર્નિશ કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાણી ગરમ મૂકી પાણીમાં બધા મસાલા એડ કરો. હવે લોટ ચાળીને તૈયાર રાખો તેમાં મસાલાવાળુ ગરમ પાણી એડ કરો.

  2. 2

    લોટ એકદમ મિક્સ કરી બાફવા મૂકો.

  3. 3

    લોટને દસ મિનિટ થવા દો. હવે લોટને સર્વિંગ ડીશમાં લઈ લો ઉપરથી સીંગતેલ અને અથાણાનો મસાલો ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4

    તૈયાર છે આપણો ચટાકેદાર પાપડીનો લોટ (ખીચું)...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes